SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] मिथ्यादृष्टि के मिथ्यात्व । एना पांच प्रकार । (१८७) चारित्रं च भवानष्टौ श्रुतसामायिकं पुनः।। भवाननन्तान् सर्वाणि भवमेकं जघन्यतः ॥ ६ ॥ आकर्षाणां खलु शतपृथक्त्वं सर्वसंवरे । स्यात्सहस्रपृथक्त्वं च त्रयाणामेकजन्मनि ॥ ७॥ नानाभवेषु चाकर्षा असंख्येयाः सहस्रकाः । अाद्यत्रये तुरीये च स्यात्सहस्रपृथक्त्वकम् ॥ ८॥ यत् त्रयाणां प्रतिभवं स्युः सहस्रपृथक्त्वकम् । असंख्येया भवाश्चेति युक्तास्तेऽमी यथोदिताः ॥९॥ चारित्रे यत्प्रतिभवं तेषां शतपृथक्त्वकम् । भवाश्चाष्टौ ततो युक्तं तत्सहस्रपृथक्त्वकम् ॥ १०॥ आकर्षः प्रथमतया ग्रहणं मुक्तस्य वा ग्रहणम् इति । इदमर्थतः आवश्यकसूत्रवृत्त्यादिषु ॥ मिथ्यादृष्टिविपर्यस्ता जिनोक्ताद्वस्तुतत्वतः । सा स्यान्मिथ्यात्विनां तच्च मिथ्यात्वं पंचधा मतम् ॥ ६८८॥ આઠભવ સુધી પ્રાપ્ત કરે છે, અને શ્રુતસામાયિક અનન્ત ભવ સુધી પ્રાપ્ત કરે છે; જ્યારે જઘન્યપણે સર્વ સામાયિક એક જ ભવમાં પ્રાપ્ત કરે છે. (પ-૬). એક ભવમાં, સર્વ સંવરને વિષે એટલે સર્વવિરતિ સામાયિકને વિષે બસોથી નવસો सुधा २४' डाय छे, शेषत्र सामायिटीने विर्ष मे २था नव ॥२ सुधा डाय छे. (७.) અનેક નાના-વિધ ભવોમાં પ્રથમના ત્રણ સામાયિકાને વિષે અસંખ્ય સહસ્ત્ર આ હોય છે અને છેલ્લા એટલે ચેથા સામાયિકમાં બે હજારથી નવ હજાર સુધી હોય છે. કેમકે ત્રણ સામાયિકાને વિષે પ્રત્યેક બે સહસ્ત્રથી નવસહસ સુધી આષી થાય ત્યારે અસંખ્ય ભવને વિષે અસંખ્ય સહસ્ત્ર કહ્યા એ યુદ્ધજ છે; અને સર્વવિરતિ સામાયિકને વિષે. પ્રત્યેક ભવમાં બસોથી નવસો સુધી “ આકર્ષ' કહ્યા છે તે પરથી “ આઠ” ભવમાં બે હજારથી નવજારસુધી युक्त छ. (८-१०). આકર્ષ=પહેલા ગ્રહણ કરવું તે, અથવા, એકવાર છોડીને પુન: ગ્રહણ કરવું તે. (આ અર્થ આવશ્યકસૂત્રની વૃત્તિ વગેરેમાં કહ્યો છે.) હવે કંઇક મિથ્યાષ્ટિ વિષે. જિનપ્રભુએ કહેલ વસ્તુસ્વરૂપથી વિપરીત રીતે વર્તવું એનું નામ મિથ્યાષ્ટિ. આવી દ્રષ્ટિ मिथ्यात्वीयानी डाय. १८८. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy