________________
द्रव्यलोक ] एना भिन्नभिन्न ' गुणस्थान ' वगेरे ।
(१८५) अष्टासु तुर्यादिष्वौपशमिकं परिकीर्तितम् । तुर्यादिष्वेकादशसु सम्यक्त्वं क्षायिकं भवेत् ॥ ६८१ ॥ तुर्यादिषु चतुर्वेषु वेदकं कीर्तितं जिनैः। गुणस्थानप्रकरणाद्विशेषः शेष उह्यताम् ॥ ६८२ ॥
सम्यक्त्वं लभते जीवो यावत्यां कर्मणां स्थितौ । क्षपितायां तत: पल्यपृथक्त्वप्रमितस्थितौ ॥ ६८३ ॥ लभेत देशविरतिं क्षपितेषु ततोऽपि च । संख्येयेषु सागरेषु चारित्रं लभतेऽसुमान् ॥ ६८४ ॥ युग्मम् ॥ एवं चोपशमश्रेणिं क्षपकश्रेणिमप्यथ । क्रमात्संख्येयपाथोधिस्थितिहासादवाप्नुयात् ॥ ६८५ ॥ एतानभ्रष्टसम्यक्त्वोऽन्यान्यदेवनृजन्मसु ।
लभेतान्यतरश्रेणिवर्जान् कोऽप्येकजन्मनि ॥ ६८६ ॥ श्रेणिद्वयं चैकभवे सिद्धान्ताभिप्रायेण न स्यादेव ॥ आहुश्च
सम्मत्तंमि उ लद्धे पलिअपुहत्तेण सावत्रो हुज्जा ।
चरणोवसमखयाणं सागरसंखंतरा हुँति ॥ १ ॥ ગુણસ્થાને હોય. ચોથાથી અગ્યારમા સુધી ઉપશમ સમકત, અને ચોથાથી ચિદમા સુધી ક્ષાયિક સમીકીત હોય. ચોથાથી સાતમાં સુધી વળી વેદસમીકીત હોય. ૬૮૦-૮૨.
એ સંબંધી વિશેષ વિવરણ “ગુણસ્થાનક પ્રકરણ” માંથી જાણી લેવું.
કર્મોની જેટલી સ્થિતિ ખખ્યા પછી પ્રાણી સમકત પામ્યો હોય તેમાંથી પૃથકત્વ પપમ જેટલી સ્થિતિ ઓછી થયે તે દેશવિરતિ” (શ્રાવકપણું) પામે છે. અને તેમાંથી પણ સંખ્યાત સાગરેપમ ઓછા થયે, સર્વવિરતિ અર્થાત્ ચારિત્ર પામે છે. ૬૮૩–૨૮૪.
એમાંથી પણ સંખ્યાત સાગરેપમ જેટલી સ્થિતિ એછી થયે, પ્રાણ અનુક્રમે ઉપશમશ્રેણિએ અને ક્ષપકશ્રેણિએ પહોંચે છે. જે પ્રાણીનું સમકીત ભ્રષ્ટ ન થયું હોય તે (પ્રાણી), અન્ય અન્ય-દેવ અને મનુષ્યના ભામાં, એક ભવમાં બેમાંથી એક શ્રેણિએ પહોચે છે-બેમાંથી એક શ્રેણિ પામે છે. કારણ કે સિદ્ધાન્તને મતે એક ભવમાં બે શ્રેણિ થાય નહિં. ૬૮૫-૮૬.
એના સંબંધમાં એવું વચન છે કે, સમકિત પામ્યા પછી પૃથકત્વપલ્યોપમ જેટલી સ્થિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org