SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ (१८४) लोकप्रकाश । [ सर्ग ३ षट्षष्टिः साधिकाब्धीनां क्षायोपशमिकस्थितिः । उत्कृष्टा सा जघन्या चान्तर्मुहर्त्तमिता मता ॥ ६७४ ॥ ज्येष्टान्या चौपशमिकस्थितिरान्तर्मुहूर्तिकी । क्षायिकस्य स्थितिः सादिरनन्ता वस्तुतः स्मृता ॥ ६७५ ॥ साधिकाः स्युर्भवस्थत्वे सा त्रयस्त्रिंशदब्धयः । उत्कर्षतो जघन्या च सा स्यादान्तर्मुहूर्तिकी ॥ ६७६ ॥ सास्वादनस्यावल्यः षट् ज्येष्टा लघ्वी क्षणात्मिका । एकः क्षणो वेदकस्योत्कर्षाजघन्यतोऽपि च ।। ६७७ ॥ उत्कर्षादौपशमिकं सास्वादनं च पंचशः।। वेदकं क्षायिकं चैकवारं जीवस्य सम्भवेत् ॥ ६७८ ॥ वारान् भवत्यसंख्येयान् क्षायोपशमिकं पुनः । अथैतेषां गुणस्थाननियमः प्रतिपाद्यते ॥ ६७९ ॥ सास्वादनं स्यात्सम्यक्त्वं गुणस्थाने द्वितीयके । तुर्यादिषु चतुर्थेषु क्षायोपशमिकं भवेत् ॥ ६८० ॥ ક્ષાપશમ સમકતની ઉત્કૃષ્ટ સ્થિતિ છાસઠ સાગરોપમથી કંઇક વિશેષ છે અને જઘન્ય सन्तभुतनी ४९दी छे. १७४. ઉપશમ સમકતની સ્થિતિ, ઉત્કૃષ્ટ કે જઘન્ય બેઉ અન્તમુહૂર્તની છે; ક્ષાયિક સમકતની મુખ્યત્વે કરીને સાદિઅનન્ત છે. ૬૭૫. ભવસ્થપણામાં એની સ્થિતિ ઉત્કૃષ્ટતઃ તેત્રીશ સાગરોપમથી અધિક છે, અને જઘન્યપણે सन्तभूतनी छ. ६७६. સાસ્વાદન સમકતની ઉત્કૃષ્ટ સ્થિતિ છ આવળની છે, અને જઘન્ય એક સમયની છે. વેદસમકતની ઉત્કૃષ્ટ અને જઘન્ય બેઉ સ્થિતિ એક એક ક્ષણની છે. ૬૭૭. જીવને ઉપશમ અને સાસ્વાદન સમકત ઉત્કૃષ્ટતઃ પાંચ વાર થાય; વેદક એક જ વાર थाय; मने पाया५शभ स य वार थाय. १७८-७८८. હવે એમના ગુણસ્થાનના નિયમ વિષે. સાસ્વાદન સમકત બીજ ગુણસ્થાને હોય; ક્ષાપશમિક ચોથે, આઠમે અને બારમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy