SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ (१८२) लोकप्रकाश । [सर्ग ३ यथा वा कोद्रयाः केचित्स्युः कालपरिपाकतः । स्वयं निर्मदनाः केचित् गोमयादिप्रयत्नतः ॥ ६६१ ॥ कश्चिज्ज्वरो यथा दोषपरिपाकाद् व्रजेत् स्वयम् । कश्चित्पुनर्भेषजादिप्रयत्नेनोपशाम्यति ॥ ६६२॥ स्वभावादथवोपायायथा शुद्धं भवेत्पयः । यथोज्वलं स्याद्वस्त्रं वा स्वभावाद्यत्नतोऽपि वा ॥ ६६३ ॥ सम्यक्त्वमेवं केषांचिदङ्गिनां स्यान्निसर्गतः । .. गुरूणामुपदेशेन केषांचित्तु भवेदिदम् ॥ ६६४ ॥ नेश्चयिकं सम्यक्त्वं ज्ञानादिमयात्मशुद्धपरिणामः॥ ... स्याद्व्यावहारिकं तद्धेतुसमुत्थं च सम्यक्त्वम् ॥ ६६५ ।। जिनवचनं तत्त्वमिति श्रद्दधतोऽकलयतश्च परमार्थम् । तद्व्यतो भवेद्भावतस्तु परमार्थविज्ञस्य ॥ ६६६ ॥ क्षायोपशमिकमुत पौद्गलिकतया द्रव्यतस्तदुपदिष्टम् । आत्मपरिणामरूपे च भावतः क्षायिकोपशमिके ते ॥ ६६७ ॥ જાય છે, અને કેઈ ભમી આના બતાવ્યાથી માર્ગે ચઢી જાય છે અથવા કોદરામાં કેટલાકના કાળના પરિપાકથી ફોતરાં નીકળી જાય છે અને કેટલાકના ગેમ-છાણા આદિના પ્રયોગથી ફેતરાં કાઢવામાં આવે છે; અથવા કોઈ પ્રકારનો તાવ ના પરિપાકથી પિતાની મેળે ઉતરી જાય છે અને કોઈ ઔષધી આદિના પ્રયોગથી જાય છે અથવા જળ ક્યાંક સ્વભાવથી, કુદ્રતી રીતે શુદ્ધ થાય છે અને કયાંક ઉપાય યે શુદ્ધ થાય છે; અથવા વસ્ત્રમાં પણ કોઈ સ્વભાવથી અને કોઈ પ્રગથી ઉજવળ થાય છે–તેમ સમ્યકત્વ પણ કેટલાક જીવોને સ્વભાવથી थाय छ भने साने गु३ना पशथी थाय छे. ११०-११४. આત્માને જ્ઞાનાદિમય શુદ્ધ પરિણામ-એ નૈશ્ચાયક સમ્યકત્વ અને એના હેતુથી ઉત્પન્ન થયેલુંએ વ્યાવહારિક સમ્યકત્વ કહેવાય છે. દ૬પ. અમુક વાત જીનેશ્વરે કહી છે માટે સત્ય છે એમ માને, પણ પરમાર્થ જાણે નહિ–એવા માણસનું સમ્યકત્વ “ દ્રવ્યથી” કહેવાય; અને પરમાર્થને જાણે એવાનું સમ્યકત્વ ભાવથી” उवाय. ६६६. जी 'क्षायोपशभिसभ्य हासिडोबाथी द्रव्य सभ्यत्व' वाय, अने, 'क्षायि' तथा पशभि' मामपरिणाम३५ पाथी 'लासभ्यत्व' वाय. ६६७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy