________________
द्रव्यलोक ]
सम्यक्त्वना वे त्रण चार पांच प्रकार ।
अत्रोच्यते - अपूर्ववदपूर्वं स्यात् स्तोकवारोपलम्भतः । । पूर्वत्वव्यपदेशो भवेोकेऽपि दुर्लभे ॥ ६५५ ।।
इदमर्थतो विशेषावश्यकवृत्तौ ॥
सम्यग्दृष्टिव्यपदेशनिबन्धनमितीरितम् । सम्यक्त्वं त्रिविधं शुद्धश्रद्धारूपं मनीषिभिः ॥ ६५६ ॥ यदि वैकद्वित्रिचतुः पंचभेदं भवेदिदम् । जिनोक्ततत्त्वश्रद्धानरूपमेकविधं भवेत् ॥ ६५७ ॥ द्विधा नैसर्गिकं चौपदेशिकं चेति भेदतः । भवेन्नैश्चयिकं व्यावहारिकं चेति वा द्विधा ॥ ६५८ ॥ द्रव्यतो भावतश्चेति द्विधा वा परिकीर्तितम् । तत्र नैसर्गिकं स्वाभाविकमन्यद्गुरोर्गिरा ॥ ६५९ ॥ यथा पथ युतः कश्चिदुपदेशं विना भ्रमन् । मार्ग प्राप्नोति कश्चित्तु मार्गविज्ञोपदेशतः ॥ ६६० ॥
એ શંકાનુ નિવારણ:-~~
અપૂર્વકરણ અશ્પસમય મળતુ હાવાથી, એ · અપૂર્વ ’કહેવાય છે; આ જગતમાં દુલભ વસ્તુ ‘ અપૂર્વ ’ એ નામથી ઓળખાય છે એમ. ૬૫૫.
ܕ
( १८१ )
એવા ભાવા વિશેષાવશ્યક સૂત્રની વૃત્તિમાં કહ્યો છે.
એવી રીતે સમ્યકષ્ટિના નામના નિબન્ધનરૂપ, અને શુદ્ધ શ્રદ્ધારૂપ, એવા સમ્યકત્વના
ऋशु प्रहार थ्या. ६५६.
અથવા તો સમ્યકત્વ એક પ્રકારનુ, એ પ્રકારનું, ત્રણ પ્રકારનું, ચાર પ્રકારનું અને પાંચ प्रहार पशु छे. ६५७.
Jain Education International
( ૧ ) જિનપ્રભુએ કહેલાં તત્વાપર શ્રદ્ધા કરવી તે રૂપ એક પ્રકારનુ .
( ૨ ) નૈસગિક અને ઉપદેશક-એમ બે પ્રકારનું. અથવા નૈૠયિક અને વ્યવહારિકએમ એ પ્રકારનુ. અથવા દ્રવ્યથી અને ભાવથી એમ પણ બે પ્રકારનું. ૬૫૭-૫૮-૫૯. નૈસર્ગિક એટલે સ્વાભાવિક. ઉપદેશિક એટલે ગુરૂના ઉપદેશથી થયેલું. એ બે પ્રકાર યથાર્થ સમજાવવા માટે કેટલાક દષ્ટાન્ત આપે છે:
જેમ માર્ગમાં ભૂલા પડેલે કોઇ માણસ ભમતાં ભમતાં પોતાની મેળે જ માર્ગે ચડી
For Private & Personal Use Only
www.jainelibrary.org