SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ (१८०) लोकप्रकाश । [सर्ग ३ इदं कर्मग्रन्थमतम् ॥ सिद्धान्तस्य मते पुनः अपूर्वकरणेनैव मिथ्यात्वं कुरुते त्रिधा ॥ . सम्यक्त्वावारकरसंक्षपयित्वा विशोधिताः। मिथ्यात्वपुद्गलास्ते स्युः सम्यक्त्वमुपचारतः ॥ ६५० ॥ अर्धशुद्धा अशुद्धाश्च मिश्रमिथ्यात्वसंज्ञकाः। एवं कोद्रवदृष्टान्तात् त्रिषु पुंजेषु सत्स्वपि ॥ ६५१ ॥ यदानिवृत्तिकरणात् सम्यक्त्वमेव गच्छति । मिश्रमिथ्यात्वपुंजौ तु तदा जीवो न गच्छति॥६५२॥ विशेषकम् ॥ पुनः पतितसम्यक्त्वो यदा सम्यक्त्वमश्नुते । तदाप्यपूर्वकरणेनैव पुंजत्रयं सृजन् ॥ ६५३ ॥ करणेनानिवृत्ताख्येनैव प्राप्नोति पूर्ववत् । नन्वत्रापूर्वकरणे प्राग्लब्धेऽन्वर्थता कथम् ॥६५४॥ युग्मम् ॥ એ કર્મગ્રંથનો અભિપ્રાય છે. સિદ્ધાન્ત પ્રમાણે તે અપૂર્વકરણ”થી જ ત્રણ પ્રકારનું મિથ્યાત્વ થાય છે. સમ્યકત્વને આવરનારા રસને ખપાવી નાખી શુદ્ધ થયેલા મિથ્યાત્વના પુગળને અહિં — रुपयार' थी सभ्यत्वना पुल ह्या छ. ६५०. વળી એવાજ અર્ધશુદ્ધ થયેલાને “મિશ્ર” અને તદ્દન અશુદ્ધ રહેલાને “મિથ્યાત્વ” નામથી ઓળખાવ્યા છે. એ રીતે કોદરાના દાન્તની પ્રમાણે અહિં શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ-એમ त्रण २ थया. ६५१. જ્યારે “અનિવૃત્તિકરણ” થી જીવ સમ્યકત્વ પામે છે ત્યારે એ મિશ્ર અને મિથ્યાત્વએ બે પ્રકારને પામતો નથી. પર, વળી એકવાર સમ્યકત્વને બ્રશ થયા પછી પુન: એની પ્રાપ્તિ થાય છે ત્યારે પણ જીવ 'अपूर्व ४२५३' थी०४ ( दादा-४२) नीवतो, 'अनिवृत्त' ४२४१३४ पूर्ववत से सभ्यत्व प्राप्त छ. १५३-५४. અહિં એવી શંકા ઉઠાવાય કે “અપૂર્વકરણ” તો પૂર્વે થયેલું હતું ત્યારે આ બીજા અપૂર્વકરણનું શું સાર્થક ? ૫૪, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy