SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ( १७२ ) लोकप्रकाश । [सर्ग ३ __ यथाप्रवृत्तकरणं नन्वनाभोगरूपकं । भवत्यनाभोगतश्च कथं कर्मक्षयोऽङ्गिनाम् ॥ ६०८ ॥ अत्रोच्यते । यथा मिथो घर्षणेन ग्रावाणोऽदिनदीगताः । स्युश्चित्राकृतयो ज्ञानशून्या अपि स्वभावतः ॥ ६०९ ॥ तथा यथाप्रवृत्तात्स्युरप्यनाभोगलक्षणात् । लघुस्थितिककर्माणो जन्तवोऽत्रान्तरेऽथ च ॥ ६१०॥ युग्मम् ॥ __ रागद्वेषपरिणामरूपोऽस्ति ग्रन्थिरुत्कटः। दुर्भेदो दृढकाष्टादिग्रन्थिवद्गाढचिक्कणः ॥ ६११ ॥ मिथ्यात्वं नोकषायाश्च कषायाश्चेति कीर्तितः। जिनैश्चतुर्दशविधोऽभ्यन्तरग्रन्थिरागमे ॥ प्रागुक्तरूपस्थितिककर्माणः केऽपि देहिनः । यथाप्रवृत्तकरणाद्ग्रन्थेरभ्यर्णमिति ॥ ६१२ ।। एतावच्च प्राप्तपूर्वा अभव्या अप्यनन्तशः । न त्वीशन्ते ग्रन्थिमेनमेते भेत्तुं कदापि हि ॥ ६१३ ॥ અહિં કોઈ વ્યક્તિ એવી શંકા લાવે કે જ્યારે “યથાપ્રવૃત્ત ” કરણ તો અનાગ રૂપ છે ત્યારે એનાથી પ્રાણીઓનાં કમેન वी शते क्षय थाय ? ६०८. તે એના સમાધાનમાં એમ કહેવાનું કે – સ્વભાવથી જ્ઞાનશૂન્ય એવા પણ ગિરિનદીના પાષાણે એક બીજાના ઘર્ષણથી નાના પ્રકા૨ની આકૃતિઓ ધારણ કરે છે તેમ અનાભોગ લક્ષણવાળા યથાપ્રવૃત્તકરણથી પ્રાણીનાં કર્મ सधु- वां थाय छे; पाता ५ छ. १०६-६१०. પણ હવે (ત્યારપછી) વચ્ચે રાગદ્વેષના પરિણામરૂપ એક કઠિન ગ્રન્થિ (એટલે ગાંઠ) આવે છે એ દુર્ભેદ્ય છે તથા દઢ કાષ્ટ આદિની ગાંઠના જેવી અત્યન્ત ચીકણું છે. ૬૧૧. [भिथ्यात्व, (14) नोपायो तथा (या२ ) षाय-सेवी शतनी या प्रा२नी અભ્યન્તર ગ્રંથિ જિનપ્રભુએ આગમમાં વર્ણવી છે. ] એ ગ્રંથિની સમીપમાં, પૂર્વોક્ત સ્થિતિના કર્મવાળા કેટલાક પ્રાણીઓ “યથાપ્રવૃત્ત” મન:પરિણામવડે આવે છે તથા અભવ્ય પ્રાણીઓ પણ ત્યાં અનન્તવાર આવે છે. પણ કોઈ એ ગ્રથિને ભેદી શકતા નથી. ૬૧૨-૬૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy