SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ (१७०) लोकप्रकाश । [ सर्ग ३ चतुर्दशाष्टादश वा शतं वाथ दशोत्तरम् । पूर्णं शतं वा पल्यानि पल्यानां वा पृथक्त्वकम् ॥ ३ ॥ पूर्वकोटिपृथक्त्वाढ्याः पंचाप्येते विकल्पकाः । पंचसंग्रहवृत्त्यादेयैतेषां च विस्तृतिः ॥ ४ ॥ आये द्वितीये स्वर्गे द्विः पूर्वकोव्यायुषः स्त्रियाः । सभर्तृकान्यदेवीत्वेनोत्पत्त्यैषां च भावना ॥ ५॥ इति वेदः ॥ २४॥ जिनोक्तादविपर्यस्ता सम्यग्दृष्टिनिंगद्यते । सम्यक्त्वशालिनां सा स्यात्तच्चैवं जायतेंगिनाम् ॥ ५९७ ॥ ___ चतुर्गतिकसंसारे पर्यटन्ति शरीरिणः । वशीकृता विपाकेन गुरुस्थितिककर्मणाम् ॥ ५९८ ।। अर्थतेषु कश्चिदंगी कर्माणि निखिलान्यपि । कुर्याद्यथाप्रवृत्ताख्यकरणेन स्वभावतः ॥ ५९९ ॥ पल्यासंख्यलवोनैककोट्यब्धिस्थितिकानि वै । परिणामविशेषोऽत्र करणं प्राणिनां मतम् ॥ ६०० ॥ युग्मम् ।। अथव। (२) मा ५८यापम, अथवा (3) सो ४० पक्ष्या५म, अथवा (४) मेसो पक्ष्यापम અથવા (૫) બેથી લઈને નવ સુધીના પલ્યોપમ છે. આ પાંચે “વિકલ” માં પલ્યોપમની સંખ્યા જુદી જુદી છે. એના સંબંધમાં વિસ્તારપૂર્વક જાણવા માટે, “પંચ સંગ્રહ” ગ્રંથની વૃત્તિ-ટીકા જેવી. પહેલા અને બીજા સ્વર્ગમાં બે ‘ક્રોડપૂર્વના આયુષ્યવાળી સ્ત્રી, ભર્તાર સહિત અન્ય દેવીપણે ઉત્પન્ન થાય છે–એ પરથી આ “વિકલ્પ” ની ભાવના જાણવી. ૧–૫]. આ પ્રમાણે વશમા દ્વાર-વેદ-નું સ્વરૂપ છે. वे पयवीशमा बार-१ष्टि' विषे. જિનપ્રભુના વચનને અનુસરીને જ (એથી વિપરીતપણે નહિ), વર્તન કરવું–એનું નામ સમ્યક્ દષ્ટિ. એ સમ્યક્ દષ્ટિ સમ્યકત્વધારી પ્રાણીઓને હોય છે. એ સમ્યકત્વ વળી કેવી રીતે થાય છે તે નીચે સમજાવ્યું છે. ૫૯૭. આ ગતિ સંસારને વિષે પ્રાણીઓ ઉગ્ર કર્મના વિપાકને વશ હાઈ ચિરકાળ પરિભ્રમણ કર્યા કરે છે. એમાં કોઈ પ્રાણુ સ્વભાવથી “યથાપ્રવૃત્ત' નામના કરણ વડે, સર્વ કર્મોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy