SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] नोइन्द्रिय' । द्रव्यमन अने भावमन । (१६५) संज्ञिपंचेन्द्रियाणां यत् स्मृत्यादिज्ञानसाधनम् । मनो नोइद्रियं तच्च द्विविधं द्रव्यभावतः ॥ ५७३ ॥ तत्र च मनःपर्याप्त्यभिधाननामकर्मोदयादिह । मनोयोग्यवर्गणानामादाय दलिकान्यलम् ॥ ५७४ ।। मनस्त्वेनापादितानि जन्तुना द्रव्यमानसम् । जिनरुचे तथा चाह नन्यध्ययनचूर्णिकृत् ॥ ५७५ ॥ युग्मम् ।। मणपज्जत्तिनामकर्मोदयतो जोग्गे मणोदवे घेत्तुं मणत्तेण परिणामिया दवा दवमणो भन्नइ । इति ॥ . मनोद्रव्यावलम्बेन मन:परिणतिस्तु या।। जन्तो; भावमनस्तत्स्यात्तथोक्तं पूर्वसूरिभिः ॥ ५७६ ॥ जीवो पुण मणपरिणाम किरियावंतो भावमणो॥ किं भणियं होइ.। मणदव्वालंबणो जीवस्स मणणवावारो भावमणो भन्नइ । इति नन्द्यध्ययनचूर्णौ ॥ अत एव च द्रव्यचित्तं विना भावचित्तं न स्यादसंज्ञिवत । विनापि भावचित्तं तु द्रव्यतो जिनवद्भवेत् ॥ ५७७ ।। સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણીઓને, સ્મૃતિ આદિ જ્ઞાનનું સાધનરૂપ એવું જે-મન-તે “નોઈन्द्रिय' वाय छे. से. (१) द्रव्यथी अने (२) माथी, सभ मे प्रा२नु छ:- ५७3. મનપતિ નામના નામકર્મના ઉદય થકી મનોગ્ય વર્ગણાના દળો લઈને પરિણુમાવેલું મન તે દ્રવ્યમના અને મને દ્રવ્યના અવલંબન વડે મનની પરિણતિ કે પરિણામ થાય તે 'भापमन' वाय. નંદીસૂત્રની ચણિ–ટીકા-માં કહ્યું છે કે મનપર્યામિનામકર્મના ઉદયથી, યોગ્ય મનદ્રવ્ય લઈને જે પરિણુમાવ્યું તે દ્રવ્યમન” કહેવાય; અને જીવને કિયાવંત મનપરિણામ–તે “ભાવમન. એને અર્થ એ કે જીવને મનદ્રવ્યના અવલંબનવાળે મનનવ્યાપાર તે ભાવમન. ૫૭૪–૧૭૬. એટલા માટે જ અસંસીની જેમ દ્રવ્યચિત્ત વિના ભાવચિત્ત ન હોય; પણ જિનભગવાનની જેમ ભાવચિત્ત વિના દ્રવ્યચિત્ત તો હોય. પ૭૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy