SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] जीवोनी अतीत-अनागत-वर्तमान इन्द्रियो । (१६३) भविष्यन्ति न केषांचित्केषांचित्पंच चाष्ट च । शेयानि तान्येकवारं नरकं यास्यतोंगिनः ॥ ५६१ ॥ संख्ययान्येतानि संख्यवारं नरकयायिनः । असंख्येयान्यप्यनन्तान्येवं भाव्यानि धीधनैः॥ ५६२ ।। अतिक्रान्तान्यनन्तानि सुरत्वे नारकस्य च । वर्तमानानि नैव स्युर्भावीनि पुनरुक्तवत् ॥ ५६३ ॥ विजयादिविमानित्वे यदि स्युः नारकांगिनाम् । नातीतानि भविष्यन्ति पंचाष्ट दश षोडश ॥ ५६४ ॥ एवं सर्वगतित्वेन सर्वेषामपि देहिनाम् । भावनीयान्यतीतानि सन्ति भावीनि च स्वयम् ॥ ५६५ ॥ नृत्वे नृणामतीतान्यनन्तान्यष्ट च पंच च । सन्ति तद्भवमुक्तीनां तानि भावीनि नैव च ॥ ५६६ ॥ अन्येषां तु मनुष्यत्वे भावीनि पंच चाष्ट च । जघन्यतोऽपि स्युः मुक्तिर्यन्न मानुष्यमन्तरा ॥ ५६७ ॥ डाती नथी, अनेटाने (साथी) पाय भने (व्यथा ) मा थवानी खाय छे. ५६०-५६१. નરકમાં સંખ્યાતવાર જનારાઓને એ સંખ્યાત થવાની હોય છે, અસંખ્યાતવાર જનારાઓને અસંખ્ય, અને અનન્તવાર જનારાઓને અનન્ત થવાની હોય છે એમ સમજવું. પ૬૨. વળી નરકના જીવને દેવના ભવમાં અનન્ત ઈન્દ્રિયો અતીત થયેલી હોય છે, વર્તમાન डातील नथी, (भविष्यमा ) अनन्त थवानी डाय छे. ५१३. વિજયવિમાન વગેરેના દેવતાના ભવમાં, નારકીના જીવોને, ઈન્દ્રિય, અતીત થયેલી ન डाय; भविष्यमा पांय, मा, शसण थाय. ५६४. એમ સર્વ જીવોની સર્વ ભવની અતીત, વર્તમાન અને ભવિષ્યત્ ( ભાવી ) ઈન્દ્રિયો સ્વયમેવ ભાવવી. પપ. મનુષ્યોને મનુષ્યભવમાં, અતીત થઈ ગયેલી ઈન્દ્રિયે અનન્ત હોય છે, વર્તમાન આઠને પાંચ હોય છે અને તદ્દભવગામી (મનુષ્ય)ને ભાવી (ભવિષ્યમાં) થવાની નથી હોતી. ૫૬૬. અન્ય પ્રાણીઓને મનુષ્યભવમા જઘન્યત: પણ પાંચ અને આઠ ઈન્દ્રિય થવાની હોય છે, કેમકે મનુષ્યભવમાં આવ્યા વિના એમને મોક્ષ નથી થતું. પ૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy