SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] चारे गतिना जीवोनी इन्द्रियोनी अल्पबहुता । (१६१) किंच। येषामनन्तः कालोऽभून्निर्गतानां निगोदतः । तेषामपेक्षया ज्ञेयमेतच्छ्रतविशारदैः ॥ ५४९ ॥ एवमन्यत्रापि यथासम्भवं भाव्यम् ।। एकादीनि सन्ति पंचान्तानि भावेन्द्रियाणि च । एकद्वित्रिचतु:पंचेन्द्रियाणां स्यु: यथाक्रमम् ॥ ५५० ।। भावीनि नैव केषांचिद्वर्त्तन्ते मुक्तियायिनाम् । केषांचित् पंच षट् सप्त संख्यासंख्यान्यनन्तशः ॥ ५५१ ॥ सिद्ध्यतां भाविनि भवे नरनारकनाकिनाम् । पंचाक्षतिर्यक्पृथ्व्यम्बुद्रूणां पंच जघन्यतः ॥ ५५२ ॥ पृथ्व्यादिजन्मान्तरितमुक्तीनां तु मनीषिभिः । षट्सप्तप्रमुखाण्येवं भाव्यानि प्रोक्तदेहिनाम् ॥ ५५३ ॥ संख्येयानि च तानि स्युः संख्यातभवकारिणाम्। असंख्येयान्यनन्तान्यसंख्येयानन्तजन्मनाम् ॥ ५५४ ॥ વળી એ પણ જે જીવોને નિગોદમાંથી નીકળ્યાને અનન્ત કાળ થયે હોય છે એમના જ વિષે સમજવું. ૫૪૯. એવી રીતે અન્યત્ર પણ યથાયોગ્ય સમજી લેવું. વળી ભાવઈન્દ્રિય એકેન્દ્રિયજીવને એક, બેઈન્દ્રિયને બે, એમ અનુક્રમે પંચેન્દ્રિયજીવને पांच डाय छे. ५५०. કેટલાક મોક્ષગામી જીને એ ઇન્દ્રિયો ભવિષ્યકાળમાં થવાની હોતી નથી; જ્યારે કેટલાકને તો પાંચ, છ, સાત, સંખ્ય, અસંખ્ય અને અનન્ત પણ થવાની હોય છે. ૫૫૧. ભવિષ્યમાં થનારા ભવ-જન્મ-માં મોક્ષ જવાના હોય એવા મનુષ્ય, નારકીના જી, દેવ, પંચેન્દ્રિ તિર્યચ, પૃથ્વીકાય, અકાય તથા વનસ્પતિકાયને જઘન્યત: પાંચ ઇન્દ્રિ याय. ५५२. આ ગણાવ્યા એમાંથી જેઓ “પૃથ્વીકાય આદિમાં જન્મ લીધા પછી જ “મુક્ત” થવાના હોય છે એમને જઘન્યતઃ છ, સાત આદિ ઇન્દ્રિય થાય છે એમ સમજવું. ૫૫૩. સંખ્યાત ભવ કરનારાઓને એ ઇન્દ્રિય સંગ્યાત થાય છે. તેમજ અસંખ્ય ભકરનારા એને અસંખ્યાત, અને અનન્ત ભવ કરનારાઓને અનન્ત ( ઇન્દ્રિયો ) થાય છે. ૫૫૪, Jain Education International For Private & Personal Use Only For Private & Personal use only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy