________________
द्रव्यलोक ] एओना ' अवगाह ' अने ' प्रदेश। ( १५९) घंटायां सर्वत्र तच्छब्दश्रुतिरुपजायते इति यदुच्यते तदपाकृतमवसेयम् । सर्वत्र दिव्यानुभावतस्तथारूपप्रतिशब्दोच्छलने यथोक्तदोषासम्भवात्॥ अपरं च । इगवीसं खलु लखा चउत्तीसं एव तह सहस्साई ।
तह पंचसया भणिया सत्तत्तीसाय अइरित्ता ॥ इति नयणविसयमाणं पुखरदीवडवासिमणुप्राणं । पुव्वेण य अवरेण य पिहं पिहं होइ नायव्वं ॥ ५३८ ॥ स प्रागुक्तोऽतिविषयो न विसंवदते कथम् । अत्रैतत्सूत्रतात्पर्य व्याचचक्षे बुधैरिदम् ॥ ५३९ ॥ लक्षयोजनमानो दृग्विषयः परमस्तु यः । अभास्वरं पर्वतादिवस्त्वपेक्ष्य स निश्चित: ॥ ५४० ॥ स्याद्भास्वरं तु सूर्यादिवस्त्वपेक्ष्याधिकोऽपि यः।
व्याख्यानतो विशेषार्थप्रतिपत्तिरियं किल ॥ ५४१ ॥ इदं विशेषावश्यकेऽर्थतः ॥
अनन्ताणूद्भवान्येतानीन्द्रियाण्यखिलान्यपि । असंख्येयप्रदेशावगाढानि निखिलानि च ॥ ५४२ ।।
एवं च
પડછંદાઓ ઉછળવાને લીધે એમાં પૂર્વોક્ત દોષને સંભવ રહ્યો નહિ.
વળી ચક્ષુરિન્દ્રિયના વિષયના “મન” પરત્વે વિસંવાદિપણા વિષે.
પુષ્પરાવર્તદ્વીપમાં રહેનારા મનુષ્યોની દષ્ટિના વિષયનું માન ૨૧૩૪પ૩૭ યોજન છે. એથી આગળ આગળના દ્વીપમાં પૂર્વ પૂર્વના દ્વીપ કરતાં અધિક છે. પણ આ કથન પૂર્વે કહી ગયા એની સાથે મળતું આવતું નથી એટલે જ્ઞાની પુરુષે એવો વિસંવાદ દૂર કરવાને નીચે પ્રમાણે સૂત્રનો ભાવાર્થ સમજાવે છે - પ૩૯.
ચક્ષુના ઉત્કૃષ્ટ વિષયનું માપ અગાઉ એક લક્ષ જનનું કહ્યું છે એ પર્વત આદિ તેજરહિત વસ્તુને અપેક્ષીને કહ્યું છે. પરંતુ સૂર્ય આદિ તેજસ્વી વસ્તુની અપેક્ષાએ તે એ વિષયનું માન અધિક પણ હોય. વિશેષાવશ્યક સૂત્રમાં પણ આ ભાવાર્થનું કથન છે. ૫૪૦-૫૪૧
આ સર્વ ઈન્દ્રિયે અનન્ત પરમાણુઓની બનેલી છે, તેમ વળી અસંખ્યાત પ્રદેશને भाहीही छे. ५४२.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org