SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ (१५८) लोकप्रकाश । [ सर्ग ३. आह । प्रमाणांगुलजानेकल क्षयोजनसम्मिते। स्वर्विमाने कथं घंटा सर्वतः श्रूयते सुरैः ॥ ५३६ ॥ धैरप्यंगुलैर्नेष विषयो घटते श्रुतेः । द्वितीयोपांगटीकायामस्योत्तरमवेक्ष्यताम् ॥ ५३७ ।। तथाहि । तस्यां मेघौधरसितगम्भीरमधुरशब्दायां योजनपरिमंडलायां सुस्वराभिधानायां घंटायां त्रिस्ताडितायां सत्यां यत्सूर्याभं विमानं तत्प्रासादनिष्कुटेषु ये आपतिताः शब्दवर्गणाः पुद्गलास्तेभ्यः समुच्छलितानि यानि घंटाप्रतिश्रुतिशतसहस्त्राणि घंटाप्रतिशब्दलक्षास्तैः संकुलमपि जातमभूत् ॥किमुक्तं भवति । घंटायां महता प्रयत्नेन ताडितायां ये विनिर्गताः शब्दपुद्गलास्तत्प्रतिघाततः सर्वासु दिक्षु विदितु च दिव्यानुभावतः समुच्छलितैः प्रतिशब्दैः सकलमपि विमानमनेकयोजन. लक्षमानमपि बधिरितमुपजायते इति ॥ एतेन द्वादशभ्यो योजनेभ्यः समागतः शब्द श्रोत्रग्राह्यो भवति न परतः । ततः कथमेकत्र ताडितायां લાંબી થાય એવી નગરી આદિમાં એક સ્થળે વગાડેલી ભંભાને સર્વ સ્થળનાં લોકો શી રીતે સાંભળી શકે? માટે એ વિષયોને આત્માગુલને માપે માપવા એજ યુક્તિમત્ છે. પ૩૩–૫૩૫. પ્રમાણગુલ” ને માપે માપતાં અનેક લાખ જન થાય એવા દેવવિમાનમાં ઘટાનાદ કરવામાં આવે છે એ નાદ દેવ સર્વત્ર કેવી રીતે સાંભળે છે? પ૩૬. પ્રમાણ આંગળ, ઉત્સધ આંગળ અને આત્માગુલ–એ ત્રણે જાતિના આંગળને માપે માપ લેતાં, આ કર્ણને વિષય કોઈ રીતે ઘ એનો ઉત્તર બીજા ઉપાંગની નીચે પ્રમાણેની ટીકા પરથી સમજાશે. અનેક મેઘની ગર્જના સમાન મધુર ધ્વનિ કરતા, એક યોજન વિસ્તૃત “સુસ્વર' નામની ઘંટાને ત્રણ વખત વગાડતાં, સૂર્યાભ નામના વિમાનમાં આવી રહેલા મહેલોના શિખરોપર પડેલા શબ્દવર્ગણાના પુદગળામાંથી ઉછળી રહેલા લક્ષબદ્ધ પ્રતિધ્વનિ–પડછંદાઓથી એ વિમાન પૂરાઈ જાય છે. આને ભાવાર્થ એ કે-ઘંટાને બહ જોસથી વગાડીએ તો એમાંથી જે શબ્દપુગળ નીકળે એના પ્રતિધ્વનિથી, સર્વ દિશાઓ અને વિદિશાઓમાં, દિવ્ય પ્રભાવવડે એ અનેક લક્ષજનના માનવાળું વિમાન આખું બધિર-બહેરું થઈ જાય છે. આ ઉલ્લેખ પરથી “બાર યોજન છેટેથી આવેલ શબ્દ કાને સંભળાય છે પરંતુ વિશેષ દરનાં સંભળાતો નથી. તેથી એક સ્થળે વગાડેલી ઘંટાને શબ્દ સર્વત્ર કેમ સંભળાય ” એવી શંકા હતી એનું સમાધાન થઈ ગયું. સર્વત્ર દિવ્ય પ્રભાવને લઈને તથા પ્રકારના પ્રતિધ્વનિ– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy