SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ (१५६) लोकप्रकाश । [ सर्ग ३ स्पर्शनघ्राणजिह्वानां मन्दशक्तितयापि च । बद्धस्पृष्टं वस्तुजातं गृह्णन्त्येतानि निश्चितम् ॥ ५२७ ।। युग्मम् ॥ स्पर्शादिद्रव्यसंघातापेक्षया शब्दसंहतिः । बह्वी सूक्ष्मासन्नशब्दयोग्यद्रव्याभिवासिका ॥ ५२८ ॥ तन्निवृत्तीन्द्रियस्यान्तर्गत्वोपकरणेन्द्रियम् । स्पृष्ट्रापि सद्यः कुरुतेऽभिव्यक्ति सा स्वगोचराम् ॥ ५२९ ॥ अन्येन्द्रियापेक्षया च श्रवणं पटुशक्तिकम् । ततः स्पृष्टानेव शब्दान् गृह्णातीत्युचितं जगुः ॥ ५३० ॥ श्रुतेर्यत्प्राप्यकारित्वे बौधोक्तं स्पर्शदूषणम् । चंडालशब्दश्रवणादिष्वयौक्तिकमेव तत् ॥ १ ॥ स्पृश्यास्पृश्यविचारो हि स्याल्लोकव्यवहारतः । नेन्द्रियाणां च विषयेष्वसौ कस्यापि सम्मतः ॥ २॥ .. स्पृष्टार्थग्राहकत्वं यत् परैरक्ष्णोऽपि कथ्यते । तदयुक्तं तथात्वे हि दाहः स्याद्वन्ह्यवेक्षणात् ॥ ५३१ ॥ કણેન્દ્રિય કરતાં, મંદ શકિત છે. માટે એ “બદ્ધપૃષ્ટ” પદાર્થોને જ ગ્રહણ કરે છે. ५२६-५२७. વળી સ્પર્ધાદિદ્રવ્યસમૂહની અપેક્ષાએ, શબ્દસમૂહ બહુ સૂક્ષમ છે અને આસન્ન શબ્દયોગ્ય પદાર્થોને જ અભિવાસિત કરે છે, માટે એ, નિવૃત્તિઈયિની અંદર પેસી ઉપકરણ छन्द्रियने ( मात्र ) २५शीन ५ सय स्वाय ज्ञान ४२ छ. ५२८-५२८. તેમ વળી અન્ય ઈન્દ્રિયોની અપેક્ષાએ, કણેન્દ્રિયમાં વિશેષ પટુત્વ એટલે સામર્થ્ય રહેલું છે. માટે એક શબ્દને સ્પર્શ થતાં જ એને (શબ્દને) ગ્રહણ કરી લે છે એમ કહ્યું એ युत ४ ४युं छे. ५३०. [ શ્રોન્દ્રિયનુ “પ્રાકારિત્વ” સ્થાપવામાં, બૈદ્ધ લોકો “ચંડાળ” શબ્દ શ્રવણે પડતાં સ્પર્શને દોષ આવે છે એમ ગણાવે છે તે કેવળ અયોગ્ય છે. કારણ કે “સ્પશાસ્પર્શ ” નો વિચાર લોકવ્યવહારને લઈને છે. ઈન્દ્રિયોના વિષયોમાં એ વિચારને કોઈપણ વજનદાર ગણુતું नथी. १-२.]. કે અન્યમતવાળાઓ ચક્ષઇન્દ્રિયને પણ “ સ્પષ્ટ ” પદાર્થને ગ્રહણ કરી લેનારી કહે છે-- અયુક્ત છે. કેમકે એમ હોય તો વલ્ડિ એટલે અગ્નિને જોતાંજ ચક્ષુ દગ્ધ થઈ જવાં જોઈએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy