SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ (१५४) लोकप्रकाश । [ सर्ग ३ श्रागतं नवयोजन्या: शेषाणि त्रीणि गृह्णते। गन्धं रसमथ स्पर्शमुत्कृष्टो विषयो ह्ययम् ॥ ५१५ ॥ ननु च प्राप्यकारीणि श्रोत्रादीनीन्द्रियाणि चेत् । परतोऽप्यागतान् शब्दादीन् गृह्णन्ति कथं न तत् ॥ ५१६ ॥ द्वादशयोजनादिर्यो नियमः सोऽपि निष्फलः । गृह्णाति प्राप्तसम्बन्धं सर्वमित्येव यौक्तिकम् ॥ ५१७॥ अत्रोच्यते-शब्दादीनां पुद्गला ये परतः स्युः समागताः । तथा मन्दपरीणामास्ते जायन्ते स्वभावतः ॥ ५१८ ॥ यथा स्वविषयं ज्ञानं नोत्पादयितुमीशते । स्वभावान्नास्ति शक्तिश्चेन्द्रियाणामपि तद्महे ॥५१९॥ युग्मम्॥ ततो विषयनियमो युक्तोऽयं दर्शितः श्रुते। प्राप्यकारित्वे चतुर्णामिन्द्रियाणां स्थितेऽपि हि ॥ ५२० ॥ किंच। नास्ति शक्तिश्चक्षुषोऽपि विषयात्परतः स्थितम् । परिच्छेतुं द्रव्यजातं युक्तस्तस्याप्यसौ ततः ॥ ५२१ ॥ છે, જ્યારે ચક્ષુ તો એક લક્ષ એજનથી કંઈક અધિક છેટે રહેલા પદાર્થનું સ્વરૂપ જોઈ श: छ. ५१४. - શેષ ત્રણ ઈન્દ્રિય એટલે નાસિકા, જીલ્ડા અને સ્પર્શેન્દ્રિય ઉત્કૃષ્ટતઃ નવ યોજન જેટલે છેટેથી આવેલા ગંધ, રસ અને સ્પર્શ જે એમના વિષય છે—એને ગ્રહણ કરે છે. ૫૧૫. અહિં કઈ એવી શંકા ઉપસ્થિત કરે કે જ્યારે કર્ણ આદિ ઈન્દ્રિયે “પ્રાપ” પદાર્થને ગ્રહણ કરનારી છે ત્યારે એ રંગથી પણ દૂરથી આવેલા એમના શબ્દ આદિ વિષયોને શા માટે ન ગ્રહણ કરે ? એમને માટે ઉપર “ બાર એજન”ને નિયમ કહો એ પણ નિષ્ફળ-વૃથા છે. એમને માટે તો એમ કહેવું મુકત છે કે એઓ તો, એમને જેને જેનો સંબંધ પ્રાપ્ત થાય છે એ સર્વ ગ્રહણ કરે છે. પ૧૬-૫૧૭. એ શંકાના નિવારણાથે એમ કહેવાનું છે કે–શબ્દ વગેરેના મુદ્દગળો જે છેટેથી આવે એમનું સ્વાભાવિકપણે પણ મ એટલું મંદ થઈ જાય છે કે એ એમના એમના વિષયનું જ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી, સ્વભાવતઃ ઈન્દ્રિયોમાં પણ જે એમને ગ્રહણ કરવાની શકિત હોય નહિં તે. માટે આ ચારે ઈનિકોમાં “પ્રાપ્ય પદાર્થને ગ્રહણ કરવાનો ગુણ હતાં છતાં પણ, એમના એમના વિષય પરત્વે જે આ નિયમ શાસ્ત્રમાં દર્શાવ્યો છે એ યુકત જ છે. ૫૧૮-પર૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy