SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] एओनी पदार्थग्रहणशक्ति विषे । (१५३) चतुर्णामत एवैषां व्यंजनावग्रहो भवेत् । दृष्टान्तान्नव्यमृत्पात्रशयितोत्बोधनात्मकात् ॥ ५०९ ॥ यथा शरावकं नव्यं नैवेकेनोदबिन्दुना। क्लिद्यते किन्तु भूयोभिः पतद्भिस्तैर्निरन्तरम् ॥ ५१०॥ एवं सुप्तोऽपि नैकेन शब्देन प्रतिबुध्यते । किन्तु तैः पंचषैः कर्णे शब्दद्रव्यैर्भूते सति ॥ ५११ ॥ एवं व्यंजनावग्रहभावना नन्दीसूत्रे ॥ चक्षुस्त्वप्राप्यकारित्वादंगुलसंख्यभागतः । अर्थ जघन्याद्गृह्णाति ततोऽप्यक्तिरं न तु ॥ ५१२ ॥ तत एवातिपार्श्वस्थं नैवांजनमलादिकम् । चक्षुः परिच्छिनत्तीति प्रतीतं सर्वदेहिनाम् ॥ ५१३ ॥ तथा श्रुतिर्द्वादशयोजन्याः शृणोति शब्दमागतम् । रूपं पश्यति चक्षुः साधिकयोजनलक्षतः ॥ ५१४ ॥ એટલે જ એ ચારે ઈન્દ્રિયોને વ્યંગ્યાર્થનું જ્ઞાન થાય છે. આ ઉપર બે દષ્ટાન્ત છે: (૧) નવા કેરા મૃત્તિકાપાત્રનું, (૨) નિતિને જાગૃત કરવાનું. ( જેનાથી એ વાતની સત્યતાને निश्चय थशे ). ५०८. જેવી રીતે મૃત્તિકાનું એક નવું કરૂં પાત્ર હોય તે જળના એક બિંદુથી ભીંજવી શકાય નહિં, પણ એના પર પુષ્કળ જળ રેડવાથી જ ભીંજવી શકાય; અને વળી જેમ ઉંઘતા માણસને જાગૃત કરવાને એક શબ્દ બસ નથી, પણ એના કર્ણને વિષે પાંચ છ અર્થાત્ ઘણું શબ્દ પહાં थापाथीभ से छे. ५१०-५११. વ્યંગ્યાર્થીનું એવી જ રીતે જ્ઞાન થાય છે એમ નન્દીસૂત્રમાં પણ કહ્યું છે. હવે ચક્ષુઈન્દ્રિયના સંબંધમાં એટલું કહેવાનું છે કે, એને “અપ્રાપ્ય ” પદાર્થનું જાણ પણું છે એથી એ જઘન્યતઃ અંગુલના સંખ્યાતા ભાગ જેટલું છેટેથી પદાર્થને ગ્રહણ કરે છે, એ કરતાં વધારે નજીકના કેઈ પદાર્થને ગ્રહણ કરી શકતી નથી. દષ્ટાન્ત: જુઓ કે અત્યંત નજીક રહેલા–એને વિષે જ રહેલા–અંજન કે મેલ વગેરેને એ (ચક્ષુ ) જોઈ શકતી નથી એ આપણે સર્વ જાણીએ છીએ. ૫૧૨–૫૧૩. વળી ઉત્કૃષ્ટપણે, શ્રોત્રઈન્દ્રિય બાર એજન જેટલું છેટેથી આવેલા શબ્દને સાંભળે २. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy