SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] 'भावेन्द्रिय 'नी लब्धि अने उपयोग । अन्यथा तूपयोगौ द्वौ युगपन्नार्हतोऽपि चेत् । छद्मस्थानां पंच तर्हि सम्भवेयुः कथं सह ॥ ४८६ ॥ तदुक्तं प्रथमांगवृत्तौ — किंच यदुक्तम् श्रात्मा सहति मनसा मन इन्द्रियेण स्वार्थेन चेन्द्रियमिति क्रम एष शीघ्रः । योग्योऽयमेव मनसः किमगम्यमस्ति यस्मिन्मनो व्रजति तत्र गतोऽयमात्मा ॥ एकाक्षादिव्यवहारो भवेत् द्रव्येन्द्रियैः किल । अन्यथा बकुलः पंचाक्षः स्यात् पंचोपयोगतः ॥ ४८७ ॥ | पंचिन्दि उ बउलो नरोव्व सव्वोवलद्धिभावाओ । तहवि न भाइ पंचिन्दिसोत्ति दव्विन्दियाभावा ॥ ४८८ ॥ रणन्नूपुरशृंगारचारुलोलेक्षणा मुखात् । निर्यत्सुगन्धिमदिरागंडुषादेष पुष्यति ।। ४८९ ॥ ततः पंचाप्युपयोगा भाव्या इति ॥ ( १४९ ) એકીસાથે એ ઉપયેાગે શ્રીઅરિહંતપ્રભુને પણ નથી હાતા તેા છદ્મસ્થ એવા મનુષ્યને એક જ વખતે પાંચ ઉપયેાગા કેવી રીતે થઇ શકે ? ૪૮૬, પ્રથમ અંગ–આચારાંગ–ની વૃત્તિમાં કહ્યું છે કે— આત્મા મનસાથે જાય છે, મન ઇન્દ્રિય સાથે જાય છે અને ઇન્દ્રિય પોતાના અ—વિ ષય સાથે જાય છે—આમ શીઘ્ર ક્રમ છે. અને એજ ક્રમ યેાગ્ય છે, કેમકે મનને કઇ અગમ્ય નથી. જ્યાં મન જાય છે ત્યાં આત્મા પણ જાય છે. વળી ‘ એકેન્દ્રિય ’ આફ્રિ વ્યવહાર પણ દ્રવ્યેન્દ્રિયેાવડે જ થાય છે. અન્યથા, ખકુલવૃક્ષ पशु पांय उपयोगोने सीधे, यथेन्द्रिय लय. ४८७. કહ્યું છે કે:——અકુલવૃક્ષ પણ મનુષ્યની પેઠે સર્વ ઉપયાગાને લઇને પંચેન્દ્રિ જેવા વરતાય છે પણ એને દ્રવ્યેન્દ્રિયને અભાવ છે એથી પંચેન્દ્રિય કહેવાય નહિ. ૪૮૮, એ બકુલવૃક્ષ રણકાર કરતા ભૃપુરવાળી ચપળનયના સુંદરીના મુખના—સુગંધી મદિરાના કાગળાથી પુષ્પિત થાય છે. ૪૮૯. એ પ્રમાણે પાંચે ઉપયાગા ભાવી લેવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy