SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ (१५०) लोकप्रकाश । [ सर्ग ३ अंगुलासंख्येयभागबाहल्यानि जिनेश्वराः । ऊचुः पंचापीन्द्रियाणि बाहल्यं स्थूलता किल ॥ ४९० ॥ नन्वंगुलासंख्यभागबहले स्पर्शनेन्द्रिये । खड्गादिघाते देहान्तर्वेदनानुभवः कथम् ॥ ४९१॥ अत्रोच्यते-त्वगिन्द्रियस्य विषयः स्पर्शाः शीतादयो यथा । चक्षुषो रूपमेवं तु विषयो नास्य वेदना ॥ ४९२ ॥ दुःखानुभवरूपा सा तां त्वात्मानुभवत्ययम् । सकलेनापि देहेन ज्वरादिवेदनामिव ॥ ४९३ ॥ अथ शीतलपानीयपानेऽन्तर्वेद्यते कथम् । शीतस्पोऽन्तरा कौतस्कुतं स्यात्स्पर्शनेन्द्रियम् ॥ ४९४ ॥ अनोच्यते सर्वत्रांगप्रदेशान्तर्वर्ति स्वगिन्द्रियं किल । भवेदेवेति मन्तव्यं पूर्वर्षिसम्प्रदायतः ॥ ४९५ ॥ यदाह प्रज्ञापनामूलटीकाकार: सर्वप्रदेशपर्यन्तवर्तित्वात्ततोऽभ्यन्तरतोऽपि शुषिरस्योपरि त्वगिन्द्रियस्य भावादुपपद्यतेऽन्तरपि शीतस्पर्शवेदनानुभव इति ॥ પાંચે ઈન્દ્રિયો એક આંગળના અસંખ્યાતમા ભાગ જેટલી બહુલ–સ્થલ છે એમ શ્રી જીનેશ્વરેનું વચન છે. અહિં કઈ એમ શંકા ઉપસ્થિત કરે કે જે એક આંગળના અસંખ્યાતમાં ભાગ જેટલી ઇન્દ્રિયની સ્થૂલતા હોય તો સ્પર્શેન્દ્રિય પર ખર્શ કે કઈ એવી વસ્તુનો પ્રહાર થાય છે તે વખતે શરીરમાં વેદનાનો અનુભવ કયાંથી થઈ શકે ? આ શંકાનું સમાધાન એમ કરાય કે–જેમ ચક્ષુનવિષય રૂપ છે તેમ સ્પર્શેન્દ્રિયનો વિષય શીત, ઉષ્ણ વગેરે સ્પર્શે છે. એનો વિષય વેદના નથી. વેદના તો દુઃખના અનુભવરૂપ છે. અને એ વેદનાને આ આત્મા જવર આદિ व्याधिनी वहनानी पेठे, मजिस्व३५मा यनुलवे छ. ४८०-४८3. વળી કઈ એવી પણ શંકા ઉઠાવે કે શીતળ જળ પીતી વખતે અંદર શીતળ સ્પર્શ કયાંથી થાય છે ? ત્યાં શું વચ્ચે સ્પર્શેન્દ્રિય આવીને ઉભી રહે છે ? એ શંકાનું સમાધાન પૂવચાર્યો એમ કહીને કરી ગયા છે કે શરીરપ્રદેશની અંદર સર્વત્ર સ્પર્શેન્દ્રિય રહેલી છે–તેથી शीतनो भनुभव थाय छे. ४८४-४८५. પ્રજ્ઞાપનાસૂત્રના મૂળ ટીકાકાર એ સંબંધમાં કહે છે કે સ્પર્શેન્દ્રિય સર્વપ્રદેશના પર્યન્ત સુધી રહેતી હોવાથી, શરીરની અંદરના પોકળભાગમાં પણ એનો સદ્દભાવ છે. એટલે અંદર પણ શીત સ્પર્શનો અનુભવ થવો જ જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy