SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ (१४८) लोकप्रकाश। [ सर्ग ३ द्विधा भावेन्द्रियमपि लब्धितश्चोपयोगतः। यथाश्रुतमथो वच्मि स्वरूपमुभयोरपि ॥ ४७९ ॥ जन्तोः श्रोत्रादिविषयस्तत्तदावरणस्य यः । स्यात् क्षयोपशमो लब्धिरूपं भावेन्द्रियं हि तत् ॥ ४८० ॥ स्वस्वलब्ध्यनुसारेण विषयेषु य आत्मनः । व्यापार उपयोगाख्यं भवेद्भावेन्द्रियं च तत् ॥ ४८१ ॥ उपयोगेन्द्रियं चैकमेकदा नाधिकं भवेत् । एकदा झुपयोगः स्यादेक एव यदंगिनाम् ॥ ४८२ ॥ तथाहि । इन्द्रियेणेह येनैव मनः संयुज्यतेऽगिनः । तदेवैकं स्वविषयग्रहणाय प्रवर्त्तते ॥ ४८३ ॥ सशब्दां सुरभिं मृद्वी खादतो दीर्घशष्कुलीम् । पंचानामुपयोगानां योगपद्यस्य यो भ्रमः ॥ ४८४ ॥ स चेन्द्रियेषु सर्वेषु मनसः शीघ्रयोगतः। संम्भवेयुगपत्पत्रशतवेधाभिमानवत् ॥ ४८५ ॥ युग्मम् ॥ (१) ३५ मने (२) उपयो॥३५-सेभ, मावेन्द्रिय मे प्रा२नी छ. ये मे प्रार સિદ્ધાન્તમાં કહ્યા છે એમ હું કહું છું – ૪૭૯. પ્રાણીને કર્ણદિવિષયવાળે, તે તે આવરણનો જે ક્ષપશમ થાય, તે લબ્ધિરૂપ ભાવેન્દ્રિય કહેવાય. અને પિતાપિતાની લબ્ધિને અનુસાર, વિષયને વિષે જે આત્માનો વ્યાપાર-તે ઉપયોગ ભાવેન્દ્રિય કહેવાય. ૪૮૦-૪૮૧. ઉપયોગઇન્દ્રિય એકીવખતે એક જ હોય, અધિક ન હોય; કેમકે પ્રાણીઓને એકીવખતે उपयोग डाय छे. ४८२. કેમકે પ્રાણીનું મન જે ઈન્દ્રિય વડે જોડાય છે તે જ એક ઈન્દ્રિય પિતાનો વિષય ગ્રહણ ४२वा अवतमान थाय छे. ४८3. શબ્દાયમાન, સુગંધી, મૃદુ અને દીર્ધ એવી ચોળાફળી ખાતી વખતે એક સાથે પાંચે ઈન્દ્રિયો પિતાપિતાને વિષય ગ્રહણ કરે છે એમ લાગે છે, પણ તે, સર્વ ઈન્દ્રિયોને વિષે મનને શીધ્ર એગ હોવાથી માણસ એકસામટા સો પત્ર વીંધી આપવાનું અભિમાન કરે છે તેના गयो, ४ भ्रम छ. ४८४-४८५, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy