SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ (१४६) लोकप्रकाश । [सर्ग ३ स्पर्शनेन्द्रियनिवृत्तौ बाह्याभ्यन्तरयोर्न भित् । तथैव प्रतिपत्तव्यमुक्तत्वात्पूर्वसूरिभिः ॥ ४७४ ॥ बाह्यनिर्वृत्तीन्द्रियस्य खड्गेनोपमितस्य या। धारोपमान्तर्निवृत्तिरत्यच्छपुद्गलात्मिका ॥ ४७५ ॥ तस्याः शक्तिविशेषो यः स्वीयस्वीयार्थबोधकः। उक्तं तदेवोपकरणेन्द्रियं तीर्थपार्थिवैः ॥ ४७६ ॥ युग्मम् ।। तदुक्तं प्रज्ञापनावृत्ती उपकरणम् । खड्गस्थानीयायाः बाह्यनिर्वृत्तेः या खड्गधारासमाना स्वच्छतरपुद्गलसमूहात्मिका अभ्यन्तरा निर्वृत्तिः तस्याः शक्तिविशेष इति ॥ आचारांगवृत्तौ तु नित्यते इति निर्वृत्तिः केन नित्यते । कर्मणा । तत्र उत्सेधांगुलासंख्येयभागप्रमितानां शुद्धानां आत्मप्रदेशानां प्रतिनियतचक्षुरादीन्द्रियसंस्थाने नावस्थितानां या वृत्तिः अभ्यन्तरा निर्वृत्तिः ॥ तेष्वेवास्मप्रदेशेष्विन्द्रियव्यपदेशभाग यः प्रतिनियतसंस्थानः निर्माणनाम्ना पुद्गलविपाकिना वर्द्धकीसंस्थानीयेन आरचितः कर्णशष्कुल्यादिविशेषः સ્પર્શેન્દ્રિયના બાહ્ય અને અભ્યન્તર આકારમાં કંઈ તફાવત નથી. પૂર્વાચાર્યોએ પણ ओम ४थु छ भोट ४ २ ४२. ४७४. ઈન્દ્રિયની બાહા આકૃત્તિને પગની ઉપમા અપાય, અને અંદરની આકૃત્તિને ખર્શની ધારની ઉપમા અપાય. એ અભ્યન્તર આકૃતિ અત્યન્ત નિર્મળ મુદ્દગળરૂપ છે. ૪૭૫. એની, નિજ નિજ કાર્યક્ષેત્રને જણાવનારી જે વિશિષ્ટ શક્તિ-એને જ તીર્થકરદેએ 6५४२४-न्द्रिय' ४९सी छे. ४७६. 8५४२९४ ' नमर्थ प्रज्ञापनासूत्रमा म प्रभारी डेस छ:-- ખજ્ઞસમાન બાહ્ય આકૃત્તિવાળી ઈન્દ્રિયની, ખધારાસમાન-અને–અત્યન્ત નિર્મળ પુગળસમૂહરૂપ–અભ્યન્તર આકૃતિ-ની વિશિષ્ટ શક્તિને ઉપકરણેન્દ્રિય કહે છે. આચારાંગસૂત્રની વૃત્તિમાં વળી એમ કહેવું છે કે– ઈન્દ્રિયની આકૃતિ કર્મ બનાવે છે. એમાં ઉત્સધાંગુલના અસંખ્યમાં ભાગ જેવડા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy