SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ (१४२) लोकप्रकाश । ... [सर्ग ३ तथा पारदोऽपि स्फारशृंगारया स्त्रियावलोकितः कूपादुल्ललतीति लोके श्रूयते । इति ॥ ___ स्तोका मैथुनसंज्ञोपयुक्ता नैरयिका; क्रमात् । संख्येयघ्ना जग्धिपरिग्रहत्रासोपयुक्तकाः ॥ ४५३ ॥ स्युः परिग्रहसंज्ञाढ्यास्तिर्यंचोऽल्पास्तत: क्रमात् । ते मैथुनभयाहारसंज्ञाः संख्यगुणाधिकाः ॥ ४५४ ॥ भयसंज्ञान्विताः स्तोका मनुष्या स्युर्यथाक्रमम् । संख्येयध्ना भुक्तिपरिग्रहमैथुनसंज्ञकाः ॥ ४५५ ॥ श्राहारसंज्ञाः स्युः स्तोका देवा: संख्यगुणाधिकाः । संत्रासमैथुनपरिग्रहसंज्ञा यथाक्रमम् ॥ ४५६ ॥ प्रवचनसारोद्धारवृत्तौ तु एवं लिखितम् । तथा मतिज्ञानावरणकर्मक्षयोपशमात् शब्दार्थगोचरा सामान्यावबोधक्रिया ओघसंज्ञा । तद्विशेषावबोधक्रिया लोकसंज्ञा । एवं चेदमापतितम्-दर्शनोपयोगः ओघसंज्ञा મુખમદિરાની ઈચ્છા કેમ કરતો નથી? તું મારે મન અશોકવૃક્ષ છે તો તને તો હું પાદપ્રહાર ४रीश १. ४१२. વળી સુંદરગારમાં સજજ થયેલી સ્ત્રી દષ્ટિ કરે તો કુવામાંથી પાર ઉછાળા મારે છે એમ પણ લોકોક્તિ છે. નારકીના જીવોમાં મૈથુનસંજ્ઞાવાળા સવથી ઓછા છે; એથી આહાર સંજ્ઞાવાળા, પરિ ગ્રહસંજ્ઞાવાળા અને ભયસંજ્ઞાવાળા અનુક્રમે પૂર્વાપર સંખ્યાત સંખ્યાતગણુ છે. ૪૫૩. તિર્યમાં પરિગ્રહસંજ્ઞાવાળા સર્વથી ઓછા છે; એથી મિથુન સંજ્ઞાવાળા, ભયસંજ્ઞાવાળા અને આહારસંજ્ઞાવાળા અનુક્રમે પૂવાપર સંખ્યાત સંખ્યાલગણ છે. ૪૫૪. * મનુષ્યમાં ભયસંજ્ઞાવાળા સર્વથી ઓછા છે; એથી આહાર સંજ્ઞાવાળા, પરિગ્રહસંજ્ઞાવાળા અને મૈથુનસંજ્ઞાવાળા અનુક્રમે પૂર્વાપર સંખ્યાત સંખ્યાતગણા છે. ૪૫૫. દેવતાઓમાં આહાર સંજ્ઞાવાળા સર્વથી ઓછા છે; એથી ભયસંજ્ઞાવાળા, મૈથુન સંજ્ઞાવાળા અને પરિગ્રહસંજ્ઞાવાળા અનુક્રમે પૂર્વાપર સંખ્યાત સંખ્યાતગણુ છે. ૪૫૬. પ્રવચનસારે દ્વાર ગ્રંથ ” માં એમ લખ્યું છે કે મતિજ્ઞાનને આવરનારા કમેના ક્ષય પશમથી શબ્દને અને અર્થને ગેચર એવી સામાન્ય અવધક્રિયા-એનું નામ ઘસંજ્ઞા'. એ કરતાં સવિશેષ અવધ થાય એવી ક્રિયા-તે “લેકસંજ્ઞા'. આ પરથી એ સાર નીકળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy