SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યો ] “સંજ્ઞા ' | ના પ્રશ્નર | શાશ્વર્યા રાતો | (૨૪) रुक्खाण जलाहारो संकोअणिश्रा भयेण संकुइयं । નિજતત્ત્વર્દિ વેઢ વટ્ટી વે રિટ્ટ ૪૮ इत्थिपरिरंभणेणं कुरुबगतरुणो फलति मेहुणे । तह कोनदस्स कंटे हुंकारे मुबइ कोहेणं ॥ ४४९ ॥ माणे झरइ रुअंती छायइ वल्ली फलाई मायाए । लोभे विल्लपलासा खिवंति मूले निहाणुवरिं ॥ ४५० ॥ रयणीए संकोश्रो कमलाणं होइ लोगसन्नाए । अोहे चइत्तु मग्गं चडंति रुख्खेसु वल्लीश्रो ॥ ४५१ ॥ अन्यैरपि वृक्षाणां मैथुनसंज्ञाभिधीयते । तथोक्तं शृंगारतिलके । सुभग कुरुबकस्त्वं नो किमालिंगनोत्कः किमु मुखमदिरेच्छुः केसरो नो हृदिस्थः । त्वयि नियतमशोके युज्यते पादघात: प्रियमितिपरिहासात्पेशलं काचिदूचे ॥ ४५२ ॥ અને એકેન્દ્રિય જીવોમાં પણ એ હોય છે એમ, વૃક્ષનાં દષ્ટાન્ડ આપીને, એ સિદ્ધ કર્યું છે. આ પ્રમાણે - ૧) વૃક્ષોને જલાહાર હોય છે. (૨) વૃક્ષોને ભય હોય છે કેમકે એઓ પણ સંકોચ પામે છે એ ભયવિના હોય નહિં. (૩) લતાઓ-વેલાઓ તંતુઓ વડે વૃક્ષોને વીટી વળે છે એ પરિગ્રહસંજ્ઞા નહિં તો બીજું શું? (૪) વળી સ્ત્રી આલિંગન દે છે એટલે કુરબકવૃક્ષ ફળે છે. એટલે વૃક્ષમાં થનસંજ્ઞા પણ સિદ્ધ થાય છે. (૫) કોકનદ એટલે ૨ક્ત જળકમળ હુંકાર શબ્દ કરે છે એ એનામાં ક્રોધસંજ્ઞા છે એમ પૂરવાર કરે છે. (૬) રૂદતી નામની વેલી ઝરે છે એ માન સૂચવે છે. (૭) લતા પિતાનાં કુળ ઢાંકી રાખે છે–એ માયા જ. (૮) પૃથ્વીમાં કોઈ સ્થળે નિધિ હોય છે એની ઉપર બિલપલાશ વૃક્ષ પિતાનાં મૂળ ઘાલે છે એ એનામાં લાભ પ્રકૃતિ છે એમ દેખાડી આપે છે. (૯) રાત્રી પડે છે ત્યારે સકળ કમળપુ સંકેચાઈ જાય છે એનું કારણ લોકસંજ્ઞાનો સદૂભાવ. અને (૧૦) વેલાએ સર્વ માર્ગ શોધતાં વૃક્ષ પર ચઢે છે એ એમનામાં ઘસંજ્ઞા પુરવાર કરે છે. ૪૪૮-૪૫૧. નીચેના “શુંગારતિલક ગ્રંથ ” ના ફકરા ઉપરથી વૃક્ષોમાં મૈથુનસંજ્ઞા છે એમ અન્યજનો પણ કહે છે – કોઈ સ્ત્રી પોતાના પતિને હાસ્યયુક્ત વચને કહે છે કે—હે સુંદર, તું તો મારો “કુરબક’ છે, છતાં મને કેમ આલિંગન કરતો નથી? તું મારો હદયસ્થ કેસર (વૃક્ષ) છે છતાં મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy