SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ (१३८) लोकप्रकाश । [ सर्ग ३ एतच्च नैगमनयदर्शनं चिन्त्यतां यतः । स तद्विषयतामात्रान्मन्यते तत्प्रतिष्ठितम् ॥ ४३१ ॥ यश्चात्मपरयोस्तादृगपराधकृतो भवेत् । क्रोधः परस्मिन् स्वस्मिंश्च स स्यादुभयसंश्रितः ॥ ४३२ ॥ विना पराक्रोशनादि विना च स्वकुचेष्टितम् । निरालम्बन एव स्यात् केवलं क्रोधमोहतः ॥ ४३३ ॥ स चाप्रतिष्टितः क्रोधो दृश्यतेऽयं च कस्यचित् ।। क्रोधमोहोदयात्क्रोध: कर्हिचित्कारणं विना ॥ ४३४ ॥ युग्मम् ॥ अत एवोक्तं पूर्वमहर्षिभिःसापेक्षाणि च निरपेक्षाणि च कर्माणि फलविपाकेषु । सोपक्रमं च निरुपक्रमं च दृष्टं यथायुष्कम् ॥ ४३५॥ इत्यादि अर्थतः प्रज्ञापनातृतीयपदे ॥ एवमन्येऽपि त्रयः कषाया भाव्याः ॥ चतुर्भिः कारणैरेते प्रायः प्रादुर्भवन्ति च । क्षेत्रं वास्तु शरीरं च प्रतीत्योपधिमंगिनाम् ॥ ४३६ ॥ (આ વિચાર “નૈગમનય” ની અપેક્ષાએ છે. કારણ કે ક્રોધ તો આપણને થયે છે પણ એનું કારણ “અન્ય જન છે તેથી માત્ર અન્યવિષયતાને લઈને એને “અન્યપ્રતિષ્ઠિત કહ્યો છે.)૪૩૧ (૩) એવાજ દોષના સંબંધમાં, માણસને પરપ્રત્યે તેમજ પિતા પ્રત્યે ક્રોધ ઉત્પન્ન થાય मे भयप्रतिष्ठित 'डोध. ४३२. (૪) અન્યજનના આકોશ વિના તેમજ પિતાનો પણ કંઇ દેષ ન હોવા છતાં—એમ આલંબન વિના જ, કોઈને કોધ ચઢે તે ૮ અપ્રતિષ્ઠિત ' ફોધ, એવો કોઇ કોઇને “કો भाहनीय' हयथा भने नाणे थाय छ.४33-3४. આમ હોવાથીજ પૂર્વાચાર્યોએ પ્રજ્ઞાપનાસૂત્રમાં ત્રીજા પદમાં કહ્યું છે કે આયુષ્ય જેમ “સોપકમી” અને “નિરૂપકમી છે તેમ કર્મફળવિપાક પણ “સાપેક્ષ, तेभ निरपेक्ष' छ. ४३५. આ “ક્રોધ વિષયક ચાર પ્રકાર સમજાવ્યા તેવી જ રીતે બીજા ત્રણ કષાયેના સંબંધમાં એવા જ ચાર પ્રકાર સમજી લેવા. માણસને આ ચાર કષાયો પ્રાયઃ ક્ષેત્ર, ઇમારત, શરીર અને માલેકીની વસ્તુ–એ ચાર राने सध्ने उत्पन्न थाय छ. ४३६. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy