________________
द्रव्यलोक ] विविध प्रकारना कषायोनी दृष्टान्तपूर्वक समज । ( ૧૩૭ ) कर्मग्रन्थकारैश्च सदृष्टान्ता एवमेते जगदिरे
जलरेणुपुढवीपव्वयराईसरिसो चउव्विहो कोहो । तिणिसलयाकठ्ठठियसेलत्थंभोवमो माणो ॥ ४२६ ॥ माया वलेहिगोमुत्तिमिंढसिंगघणवंसिमूलसमा ।
लोहो हलिदखंजणकद्दमकिमिरागसारित्थो ॥ ४२७ ॥ तथा प्रज्ञापनायां प्रज्ञप्ताः स्वान्योभयप्रतिष्ठिताः ।
પ્રતિષ્ઠિતવં વરવારોડ ચતુર્વિવાદ છે ક૨૮ છે तथाहि । स्वदश्चेष्ठिततः कश्चित् प्रत्यपायमवेक्ष्य यत ।
कुर्यादात्मोपरि क्रोधं स एषः स्वप्रतिष्ठितः ॥ ४२९ ॥ उदीरयेद्यदा क्रोधं परः सन्तर्जनादिभिः ।
तदा तद्विषयक्रोधो भवेदन्यप्रतिष्ठितः ॥ ४३०॥ બાહુબલિ મુનિને બારબાર માસ પર્યન્ત “માન રહ્યું તોયે છેવટે એને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું–એ પણ “સંજ્વલન” ની એવી ઉચિતતાને લઈને સમજવું. રપ.
કર્મગ્રંથ ના કર્તાએ આ કષાયને દષ્ટાન્તો આપીને સમજાવ્યા છે તે આ પ્રમાણે:
ક્રોધ ચાર પ્રકારના હોય છે (પ્રત્યેક પ્રકાર પૂર્વાપર વિશેષ વિશેષ ટકાઉ છે. )-(૧) જળની ઉપર પડેલી રેખા સરખા (૨) ધૂળપર રેખા પડી હોય એવો. (૩) માટપર રેખા પડી હોય એ અને (૪) પત્થરપર રેખા પડી હોય એવો માન (૧) નેતરની શલાકા સમાન ( ૨ ) કાષ્ટસ્તંભ સમાન ( ૩ ) અસ્થિતંભ સમાન અને (૪) પત્થરના સ્તંભ જેવા (એમ ઉત્તરોત્તર વિશેષ વિશેષ દઢ ) છે. માયાને પણ પૂર્વાપર વિશેષ વિશેષ વક્ર એવી ચાર વસ્તુઓ સાથે સરખાવી છે-(૧) વાંસની છોઈ, (૨) ગોમૂત્ર (૩) ઘેટાના શૃંગ–શીંગડા અને (૪) વાંસના મૂળ. લોભ પણ (૧) હળદર, (૨) સરાવળાને મેલ (૩) ગાડાના પૈડાનો મેલ અને (૪) કરમજએ ચાર વસ્તુના રંગની જેવો છે એટલે કે પૂર્વાપર વિશેષ વિશેષ પાકો-દઢતાવાળો છે. ૪ર૬-૪ર૭.
પ્રજ્ઞાપના સૂત્રમાં વળી એ ચારે કષાયોના એક બીજી રીતે ચાર પ્રકાર કહ્યા છે (૧) સ્વપ્રતિષ્ઠિત, (૨) અન્ય પ્રતિષ્ઠિત, (૩) ઉભયપ્રતિષ્ઠિત અને (૪) અપ્રતિષ્ઠિત. ૪૨૮.
ચાર કષાયમાંથી એક “ક્રોધ” ની વાત કરીએ. તો
(૧) એક માણસ પોતાને દોષ જાણી દુઃખ પામી પોતાની જાત પર ક્રોધ કરે એ સ્વપ્રતિષ્ઠિત કોઇ. ૪૨૯.
(૨) કોઈ અન્ય માણસ આપણો તિરસ્કાર આદિ કરે તેથી આપણને જે કોધ ચઢે તે “ અન્યપ્રતિષ્ઠિત” કે. ૪૩૦. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org