SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ( १३०) लोकप्रकाश । [सर्ग ३ इहलोकचरमान्ते बादरपृथिवीकायिकाप्कायिकतेजोवनस्पतयो न सन्ति । सूक्ष्मास्तु पंचापि सन्ति बादरा वायुकायिकाश्चेति । पर्याप्तापर्याप्तकभेदेन द्वादशस्थानान्यनुसर्तव्यानीति भगवतीसूत्र शतक ३४ उद्देश १ वृत्तौ। द्वयोर्दिशोस्तथैकस्या अलोकव्याहतौ बुधैः । चतुःपंचदिगुत्पन्नोऽप्येषामेव विभाव्यताम् ॥ ३८८ ।। तथाहि- सर्वाधस्तादधोलोक एव चेत्पश्चिमां दिशम् । स्थितोऽनुसृत्यैकाक्ष: स्यात् प्राच्यां न व्याहतिस्तदा ॥३८९॥ अधस्तनी दक्षिणा च द्वे एव व्याहते इति । दिग्भ्योऽन्याभ्यश्चतस्मृभ्यः पुद्गलानाहरत्यसौ ॥३९०॥युग्मम्।। द्वितीयादिप्रतरेषु यदोर्ध्वं पश्चिमां दिशम् । स्थितोऽनुस्मृत्यैकाक्षः स्यान्न व्याहतिरधोऽपि तत् ॥ ३९१ ॥ व्याहता दक्षिणेवैका ततः पंच दिगागतान् । पुद्गलानाहरत्येष एवं सर्वत्र भावना ॥ ३९२ ॥ युग्मम् ॥ કહ્યું છે કે આ લોકના ચરમ એટલે છેલ્લા અતભાગમાં બાદર પૃથ્વીકાય—અપકાય-તેજસ્કાય અને વનસ્પતિકાય હોતાં નથી, સૂક્ષમ અસ્તિકા પાંચે છે, અને બાર વાયકાય છે. એ છના પાછા પર્યાય અને અપર્યાપ્ત એમ બે ભેદ કરતાં બાર સ્થાનકો થયા. (ભગવતી सूत्र शत: ३४-७देश १). વળી એમને પણ, જે બે દિશાઓમાં અલકનો વ્યાઘાત હોય તો (બાકીની) ચાર દિશાએથી, અને એક દિશામાં અલોકને વ્યાઘાત હોય તો (બાકીની) પાંચ દિશાએથી આહાર डाय. 3८८. તે આ રીતે –જે એકેન્દ્રિય જીવ એકદમ નીચે અધેલોકમાંજ પશ્ચિમ દિશાને અનુસરીને રહ્યો હોય તો પછી એને પૂર્વ દિશામાં વ્યાઘાત ન થાય, તેથી ફક્ત અદિશા અને દક્ષિણ દિશા-બે દિશાથી જ વ્યાઘાત થવો રહ્યો. એટલે બાકીની ચારે દિશાએથી એને (पुगणाना)आहार भणे. २८८-८० વળી જ્યારે એકેન્દ્રિય જીવ બીજા ત્રીજા વગેરે પ્રસ્તરમાં ઊર્ધ્વદિશા કે પશ્ચિમ દિશાને અનુસરીને રહ્યો હોય ત્યારે એને અદિશાએથી પણ વ્યાઘાત ન હોય; એટલે ફક્ત દક્ષિણ દિશાને જ વ્યાઘાત રહ્યો. તેથી બાકીની પાંચ દિશાઓમાંથી આવેલા યુગલોનો આહાર अन डाय. सेवीशत सर्वसभर.3८१-८२. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy