SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक] संहनन-संघयण-नुं स्वरूप । ( १३१) द्रव्यतश्च स आहारः स्यादनन्तप्रदेशकः । संख्यासंख्यप्रदेशो हि नात्मग्रहणगोचरः॥ ३९३ ॥ असंख्याध्रप्रदेशानां क्षेत्रतः सोऽवगाहकः । जघन्यमध्यमोत्कृष्टस्थितिकः कालतः पुनः ॥ ३९४ ॥ भावतः पंचधा वर्णरसैर्गन्धैर्द्विधाष्टधा । स्पर्शरेकगुणत्वादिभेदैः पुनरनेकधा ॥ ३९५ ॥ किंच- अनन्तरावगाढानि स्वगोचरगतानि च । द्रव्याण्यभ्यवहार्याण्यानि वा बादराणि च ॥३९६ ॥ श्राहरन्ति वर्णगन्धरसस्पर्शान्पुरातनान् । विनाश्यान्यांस्तथोत्पाद्यापूर्वान् जीवा: स्वभावतः॥३९७॥युग्मम्॥ इत्याहारदिक् । प्रसंगात् किंचिदाहारस्वरूपं च ॥ १८ ॥ ___ अस्थिसम्बन्धरूपाणि तत्र संहननानि तु । षोढा खलु विभिद्यन्ते दाढादितारतम्यतः ॥ ३९८ ॥ એ આહારના, દ્રવ્યની અપેક્ષાએ, અનન્ત પ્રદેશ હોય. કારણકે આત્માને સંખ્ય–અસંખ્ય પ્રદેશ પ્રહણગોચર નથી. ૩૯. ક્ષેત્રની અપેક્ષાએ વળી, એ (આહાર) અસંખ્ય આકાશપ્રદેશને અવગાહનારો છે. અને કાળની અપેક્ષાએ, એની સ્થિતિ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ છે. ૩૯૪. (छेवी ) मानी अपेक्षा, स ( माडा२ ) न पाय पाय वर्ण मने २स छे, मे Xxtરના ગંધ છે અને આઠ પ્રકારના સ્પર્શ છે. વળી એકગણ, બમણું, ત્રણગણો એમ ભેદ પાડીએ તો એના અનેક ભેદ પડે. ૩૯૫. વળી એ જીવો લેશ પણ અન્તર વિના અવગાહી રહેલા, આહારને ગ્ય, સૂકમ કે લ–સ્વગોચર પદાર્થોને, એમના “પુરાતન ” વર્ણ–રસ–ગંધ અને સ્પર્શ દૂર કરીને એની જગ્યાએ અપૂર્વ (બીજા)વર્ણ–રસ–સ્પર્શ અને ગંધ ઉત્પન્ન કરીને, આહાર કરે છે. ૩૯૬-૯૭. આ પ્રમાણે અઢારમા દ્વાર–આહારની દિશાઓનું સ્વરૂપ સંપૂર્ણ हुवे सोशमा द्वार सहनन' विष:સંહનન (સંઘયણ) એટલે અસ્થિઓના સંબંધથી સંયુક્ત એવું શરીર-અંગ. ન્યૂનાધિક દઢતા આદિ વિશિષ્ટતાને લઈને, “સંહનન” ના છ પ્રકાર કહેવાય છે. ૩૯૮, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy