________________
द्रव्यलोक ] 'आहारदिक् ' नामना द्वारनुं स्वरूप ।
(१२९) इति लेश्यास्वरूपम् ॥ १७ ॥
निर्व्याघातं प्रतीत्य स्यादाहारः षड्दिगुद्भवः । व्याघाते त्वेष जीवानां त्रिचतुष्पंचदिग्भवः ॥ ३८३ ॥ अलोकवियताहारद्रव्याणां स्खलनं हि यत्।।
स व्याघातस्तदभावो निर्व्याघातमिहोच्यते ॥ ३८४ ॥ भावनात्वेवम्
सर्वाधस्तादधोलोकनिष्कूटस्याग्निकोणके । स्थितो भवेद्यदैकाक्षस्तदासौ त्रिदिगुद्भवः ॥ ३८५ ॥ पूर्वस्यां च दक्षिणस्यामधस्तादिति दिक्त्रये । संस्थितत्वादलोकस्य ततो नाहारसम्भवः ॥ ३८६ ॥ अपरस्या उत्तरस्या ऊर्ध्वतश्चेति दिक्त्रयात् ।
पुद्गलानाहरत्येवं सूक्ष्माः पंचानिलोऽनणुः ॥ ३८७ ॥ तथोक्तम्
આ પ્રમાણે “લેશ્યા” નામના સત્તરમા દ્વારનું સ્વરૂપ સંપૂર્ણ. હવે અઢારમા દ્વાર “આહારાદિ” એટલે આહારની દિશા વિષે.
કોઈપણ પ્રકારને વ્યાઘાત ન થાય તો (સર્વ) છેને છ દિશાને આહાર હોય. અને વ્યાઘાત થાય તે ત્રણ, ચાર કે પાંચ દિશાને આહાર હોય. ૩૮૩.
અલકાકારો કરીને આહારના દ્રવ્યો-વસ્તુઓની સ્કૂલના થાય એનું નામ વ્યાઘાત ” એવી કઈ ખેલનાને અભાવ હોય એ નિર્ચાઘાત-વ્યાઘાતનું ન હોવાપણું. ૩૮૪.
એની ભાવના નીચે પ્રમાણે –
સર્વથી નીચે આવેલા અધલકના નિકૂટના અગ્નિખુણામાં જે કોઈ એકેન્દ્રિય જીવ રહેલ હોય એ ત્રણ દિશાએથી આહાર લે. ૩૮૫. - કેમકે પૂર્વ દિશામાં, દક્ષિણ દિશામાં અને અધઃ એટલે નીચે–એમ ત્રણ દિશાઓમાં અલક હોવાથી, ત્યાંથી એને આહારનો સંભવ હોતો નથી. ૩૮૬.
એટલે પશ્ચિમ દિશામાંથી, ઉત્તર દિશામાંથી અને ઉર્ધ્વ એટલે ઉંચેથી, સૂમ પાંચ એકેન્દ્રિય અને બાદર વાયુ પુગળાને આરે છે. ૩૮૭.
१७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org