SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ (१२८) लोकप्रकाश । सर्ग ३ अन्यः प्राह चतुष्पाद्भिरपराद्धं न किंचन। मनुष्या एव हन्तव्या विरोधो यैः सहात्मनाम् ॥ ३७५ ॥ तृतीयः प्राह न स्त्रीणां हत्या कार्यातिनिन्दिता । पुरुषा एव हन्तव्या यतस्ते करचेतसः ॥ ३७६ ॥ निरायुधैर्वराकैस्तैहतैः किं नः प्रयोजनम् । घात्याः सशस्त्रा एवेति तुर्यश्चातुर्यवान् जगौ ॥ ३७७॥ सशस्त्रैरपि नश्यद्भिहतैः किं नः फलं भवेत्। सायुधो युध्यते यः स वध्य इत्याह पंचमः ।। ३७८ ॥ परद्रव्यापहरणमेकं पापमिदं महत् । प्राणापहरणं चान्यच्चत्कुर्मस्तर्हि का गतिः ॥ ३७९ ॥ धनमेव तदादेयं मारणीयो न कश्चन । षष्टः स्पष्टमभाषिष्ट प्राग्वदत्रापि भावना ॥ ३८० ॥ सर्वस्तोकाः शुक्ललेश्या जीवास्तेभ्यो यथोत्तरम् । पद्मलेश्यास्तेजोलेश्या असंख्येयगुणाः क्रमात् ॥ ३८१ ॥ अनन्तघ्नास्ततो लेश्याः कापोत्याद्यास्ततस्तथा । तेभ्यो नीलकृष्णलेश्याः क्रमाद्विशेषतोऽधिकाः ॥ ३८२ ॥ હોય એવા બિચારા રાંકને મારવા નહિં. શસ્ત્રવાળા હોય એમને જ મારવા. એટલે પાંચમાએ પિતાને મત આ શસ્ત્રસજજ હોય પણ જે એઓ નાસી જતા હોય તે મારવા નહિ. આપણી સામે યુદ્ધમાં ઉતરે એમને જ મારવા. છેવટે બુદ્ધિમાન છઠ્ઠો બે -આપણે પારકું દ્રવ્ય ઉઠાવી લઈએ છીએ એ એક પાપ તે સદા કર્યા કરીએ છીએ. ત્યાં વળી પરના પ્રાણ શા માટે લેવાનો વિચાર સરખાએ મનમાં લાવ ? એમ કરવા જઈએ તો આપણી પછી શી अति थाय ? मोटे मापाणे ३४त धन से ना सेवा नडि ३७3-3८०. - જંબવૃક્ષના દષ્ટાન્તમાં જેમ છ જણની કૃષ્ણલેશ્યાથી માંડીને છેક શુકલેશ્યા સુધીની લેશ્યા બતાવી તેમ આ દષ્ટાંતમાં પણ એ ચિરની છ જાતિની ચઢતી ચઢતી વેશ્યા રામજવી. શુકલેશ્યાવાળા પ્રાણીઓ સર્વથી ઓછાં છે. એમનાથી ઉત્તરોત્તર અસંખ્યગણ અનુક્રમે પલેશ્યાવાળા અને તેલેશ્યાવાળા જ છે. એથી અનન્તગણું કાપતલેશ્યાવાળા જ છે અને આમનાથી પણ વિશેષતઃ અધિક અનુક્રમે નીલલેશ્યાવાળા અને કૃષ્ણલેશ્યાવાળા वा . ३८१-३८२. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy