SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] देवोनी लेश्याओना स्थितिकाळ विषे । (१२३) या नीलायाः स्थितिज्येष्टा समयाभ्यधिका च सा । कापोत्या लघुरस्थाः स्यात्पल्यासंख्यलवो गुरुः ॥ ३४५ ॥ लेश्यानां तिसृणामासां स्थितिर्याऽदर्शि सा भवेत् । भवनेशव्यन्तरेषु नान्येषु तदसम्भवात् ॥ ३४६ ॥ एवं वक्ष्यमाणतेजोलेश्याया अप्यसौ स्थितिः। भवनव्यन्तरज्योतिराद्यकल्पद्वयावधि ॥ ३४७ ॥ पद्मायाश्च स्थितिब्रह्मावधीशानादनन्तरम् । लान्तकात्परतः शुक्ललेश्याया भाव्यतामिति ॥ ३४८॥ अथ प्रकृतम् । दशवर्षसहस्राणि तेजोलेश्यालघुस्थितिः । भवनेशव्यन्तराणां प्रज्ञप्ता ज्ञानभानुभिः ॥ ३४९ ॥ उत्कृष्टा भवनेशानां साधिकं सागरोपमम् । व्यन्तराणां समुत्कृष्टा पल्योपममुदीरिता ॥ ३५०॥ स्यात्पल्यस्याष्टमो भागो ज्योतिषां सा लघीयसी। उत्कृष्टा वर्षलक्षणाधिकं पल्योपमं भवेत् ॥ ३५१ ॥ નીલલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં એક સમય વધારે, કાપતલેશ્યાની જઘન્ય સ્થિતિ હોય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી હોય. ૩૪૫. ત્રણ લેફ્સાઓની આ સ્થિતિ કહી એ “ભવનપતિ” અને “ વ્યખ્તર” ના સંબંધમાં સમજવી. બીજા દેવામાં એ લેસ્યાઓનો સંભવ જ નથી એટલે પછી સ્થિતિ જ કોની ? ૩૪૬. જેના વિષે હવે કહેવામાં આવશે એવી તેજલેશ્યાની સ્થિતિ ભવનપતિ, વ્યન્તર, તિષી તથા પહેલા બે દેવલોક સંબંધી જ સમજવી. ૩૪૭. પદ્રલેશ્યાની સ્થિતિ ઇશાન દેવલોકથી તે બ્રહ્મદેવલ સુધીની જાણવી. અને “લાન્તક” पता४थी मानन्तर शुसासेश्यानी स्थिति पी. ३४८. હવે પાછા પ્રસ્તુત બાબત પર આવીએ. ભુવનપતિ અને વ્યન્તરદેવની તેજોલેસ્થાની સ્થિતિ ઓછામાં ઓછી દશસહસ્ત્ર વર્ષની કહી છે. ભુવનપતિની વધારેમાં વધારે એક સાગરોપમથી કંઈક અધિક છે. વ્યન્તરની વળી ? ઉત્કૃષ્ટપણે એક પોપમની હોય. ૩૪૯–૩૫૦. તિષીદેવની તેજોલેસ્થાની સ્થિતિ, જઘન્ય, પોપમના અષ્ટમાંશ જેટલી હોય, અને ઉત્કૃષ્ટત: એક પપમ ઉપર એક લક્ષ વર્ષની હોય. ૩૫૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy