________________
(१२२) लोकप्रकाश ।
[सर्ग ३ नीलाया लघुरेषैवोत्कृष्टा च दश वार्धयः । पल्यासंख्येयभागाढयाः कृष्णायाः स्यादसौ लघुः ॥ ३३८ ॥ स्थितिजघन्या नीलायाः शैलाद्यप्रस्तटे भवेत् । रिष्टाद्यप्रस्तटे त्वस्या ज्येष्टा कृष्णास्थितिर्लघुः ॥ ३३९ ।। कृष्णायाः पुनरुत्कृष्टा त्रयस्त्रिंशत्पयोधयः । इयं माधवतीवर्तिज्येष्टायुष्कव्यपेक्षया ॥ ३४० ॥
इत्थं नारकलेश्यानां स्थितिः प्रकटिता मया । अथ निर्जरलेश्यानां स्थिति वक्ष्ये यथाश्रुतम् ॥ ३४१ ॥ दशवर्षसहस्राणि कृष्णायाः स्याल्लघुः स्थितिः । एतस्याः पुनरुत्कृष्टा पल्यासंख्यांशसंमिता ॥ ३४२ ॥ इयमेवैकसमयाधिका नीलास्थितिलघुः । पल्यासंख्येयभागश्च नीलोत्कृष्टस्थितिर्भवेत् ॥ ३४३ ॥ पल्यासंख्येयभागोऽयं पूर्वोक्तासंख्यभागतः ।
बृहत्तरो भवेदेवं ज्ञेयमग्रेऽपि धीधनैः ॥ ३४४ ॥ નીલલેશ્યાની જઘન્ય સ્થિતિ ઉપર કહી એટલી જ હોય; અને ઉત્કૃષ્ટ દશ સાગરપમ અને પાપમના અસંખ્યાતમા ભાગ જેટલી હોય. એટલી જ કૃષ્ણલેશ્યાની જઘન્ય स्थिति डाय. 33८.
નીલેશ્યાની જઘન્ય સ્થિતિ શૈલા નારકીના પ્રથમ સ્તરમાં હોય અને ઉત્કૃષ્ટ “રિષ્ટા નારકીના પ્રથમ પ્રસ્તરમાં હાય. અહિ જ ક્લે શ્યાની જઘન્ય સ્થિતિ હોય. ૩૩૯.
કલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની હોય અને એ સ્થિતિ “માઘવતી” ના નારકેના ઉત્કૃષ્ટ આયુની અપેક્ષાએ હોય. ૩૪૦,
(२)वानीखेश्यानी स्थिति विष. उ४१.
કૃષ્ણલેશ્યાની સ્થિતિ ઓછામાં ઓછી દશસહસ્ર વર્ષોની હોય, અને વધારેમાં વધારે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી હોય. ૩૪૨.
નીલલેસ્થાની સ્થિતિ, ઓછામાં ઓછી, ઉપરની કરતાં એક સમય અધિક હોય, અને ઉત્કૃષ્ટપણે પાપમના અસંખ્યાતમા ભાગ જેટલી હોય. ૩૪૩.
પલ્યોપમને આ અસંખ્યાતમો ભાગ પૂર્વોક્ત અસંખ્યાતમા ભાગથી માટે હોય. એવી शते आपण ५y any. 3४४.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org