SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ (११८) लोकप्रकाश । [ सर्ग पदाहुः । सम्मत्तस्स य तिसु उवरिमासु पडिवजमाणओ होइ । पुव्वपडिवन्नमो पुण अन्नयरीए उ लेसाए ॥ तथैव तेजोलेश्याढथे घटते संगमामरे । वीरोपसर्गकर्तृत्वं कृष्णलेश्यादिसम्भव ॥ ३२१ ॥ __ स्वरूपत्यागतः सर्वात्मना तिर्यग्मनुष्ययोः । लेश्यास्तद्रूपतां यान्ति रागक्षिप्तपटादिवत् ॥ ३२२ ॥ अत एवोत्कर्षतोऽप्यन्तर्मुहूर्तमवस्थिताः । तिर्यग्नृणां परावर्त्त यान्ति लेश्यास्तत: परम् ॥ ३२३ ॥ बहुधासां परीणामस्त्रिधा वा नवधा भवेत् । सप्तविंशतिधा चैकाशीतिधा त्रिगुणस्तथा ॥ ३२४ ॥ जघन्यमध्यमोत्कृष्टभेदतस्त्रिविधो भवेत् । प्रत्येकमेषां स्वस्थानतारतम्यविचिन्तया ॥ ३२५ ॥ भवेन्नवविधस्तेषामपि भेदविवक्षया ।। सप्तविंशतिधामुख्योऽप्येवं भेदैस्त्रिभिस्त्रिभिः ॥३२६॥ युग्मम्॥ ४युं छे - ઉપલી એટલે પહેલા ત્રણ વેશ્યાઓમાં સમ્યકત્વની પ્રતિપત્તિ થાય છે. અને પૂર્વે જેને એ સમ્યકૃત્વની પ્રતિપત્તિ થયેલી હોય છે એ બાકીની ત્રણ વેશ્યાઓમાં હોય છે. એજ રીતે તે લેફ્સાવાળા સંગમદેવે વીરપ્રભુને ઉપસર્ગ કર્યા તે કૃષ્ણદ લેસ્યાના સંભવને લઈને સમજવા. ૩૨૧. મનુષ્ય અને તિર્યંચની વેશ્યાઓ સ્વરૂપના સર્વત: ત્યાગથી રંગમાં ઝબળેલાં વસ્ત્રની 8 तदू५ थ य छे. 3२२. આથી કરીને જ તિર્યંચ અને મનુષ્યની લેશ્યાઓ ઉત્કૃષ્ટપણે અન્તર્મુહ સુધી રહે છે, અને પછી એકદમ બદલાઈ જાય છે. ૩૨૩. આ વેશ્યાઓને પરિણામ બહુધા ત્રણ પ્રકારે. નવ પ્રકારે, સત્યાવીશ પ્રકારે, એકાશી પ્રકારે-એમ ત્રણ ત્રણ ગણો હોય છે. ૩૨૪. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટએમ ત્રણ પ્રકાર; એ પ્રત્યેકના નિજસ્થાનના તારતમ્યની અપેક્ષાએ નવ પ્રકારઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy