SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] तथाहि । श्याओना विशिष्ट वर्ण-रस- गन्ध । भवान्तभवस्थिताः । देवनारकयोर्लेश्या नानाकृतिं यान्ति किन्तु द्रव्यान्तरोपधानतः ॥ ३१५ ॥ न तु सर्वात्मना स्वीयं स्वरूपं संत्यजन्ति ताः । सद्वैदूर्यमणिर्यद्वन्नानासूत्रप्रयोगतः ।। ३१६ ॥ जपापुष्पादिसानिध्याद्यथा वादर्शमंडलम् | नानावर्णान् दधदपि स्वरूपं नोज्झति स्वकम् ॥ ३१७ ॥ अत एव भावपरावृत्त्या नारकनाकिनोः । भवन्ति लेश्याः षडपि तदुक्तं पूर्वसूरिभिः || ३१८ ॥ सुरनारयाण ताओ दव्वलेसा श्रवद्विया भणिया । भावपरावतीए पुण एसु हुन्ति छल्लेसा ॥ ३१९ ॥ ( ११७ ) दुष्टश्यावतां नारकाणामप्यत एव च । सम्यक्त्वलाभो घटते तेजोलेश्यादिसम्भवी ॥ ३२० ॥ તે આ પ્રમાણે— દેવતા અને નારકીના જીવેાની લેશ્યા છેક ભવાન્ત સુધી અવસ્થિત રહે છે; ફ્ક્ત અન્ય દ્રવ્યેાના ઉપધાન–સંસર્ગથી નાના પ્રકારની આકૃતિ ધારણ કરે છે. ૩૧૫. જેમ ઉત્તમ સ્ફટિકરત્ન વિવિધ સૂત્રના સંસગ થી પણ પેાતાનુ સ્વરૂપ બદલતું નથી તેમ એ બેઉ જીવાની લેશ્યાએ પેાતાનુ સ્વરૂપ બદલતી નથી. ૩૧૬. જેમ જપા પુષ્પ વગેરેના સાન્નિધ્યથી દર્પણ વિવિધ વર્ષને ધારણ કરતું છતાં પણ પોતાના સ્વરૂપને ત્યજતુ નથી તેમ એ લેશ્યાએ પણ નિજ સ્વરૂપ ત્યજતી નથી, ૩૧૭. આમ છે . માટે જ ભાવના પરાવર્તનને લીધે દેવતાઓ અને નારકીના જીવેાને છ એ सेश्याम छे. પૂર્વાચાર્યા કહી ગયા છે કે— દેવતા અને નારકીઆને દ્રવ્ય લેશ્યાએ જ કહેલી છે. પણ ભાવના પરાવર્ત્ત નથી છ લેશ્યા थाय छे. ३१८. Jain Education International આમ હાવાથી જ દુષ્ટ લેસ્યાવાળા નારકીના જીવેાને, તેોલેશ્યા આદિથી ઉત્પન્ન થતા समतिनी प्राप्ति घटी शडे छे. ३२०. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy