SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ एवं च। द्रव्यलोक ] · लेश्या ' नुं स्वरूप । (११३) सुरादध्यादिकं ज्ञानदर्शनावरणोदये । तत्क्षयोपशमे हेतुर्भवेद्ब्राह्मीवचादिकम् ॥ २९० ॥ कषायोद्दीपकत्वेऽपि लेश्यानां न तदात्मता । तथात्वे ह्यकषायाणां लेश्याभावः प्रसज्यते ॥ २९१ ॥ लेश्याः स्युः कर्मनिष्यन्द इति यत्कैश्चिदुच्यते । तदप्यसारं निष्यन्दो यदि तत्कस्य कर्मणः ॥ २९२ ॥ चेद्यथायोगमष्टानामप्यसौ कर्मणामिति । तचतु:कर्मणामेताः प्रसज्यन्तेऽप्ययोगिनाम् ॥ २९३ ॥ न यद्ययोगिनामेता घातिकर्मक्षयान्मता । 'तत एव तदा न स्युर्योगिकेवलिनामपि ॥ २९४ ॥ ननु च। योगस्य परिणामत्वे लेश्यानां हेतुता भवेत् । प्रदेशबन्धं प्रत्येव न पुनः कर्मणां स्थितौ ॥ २९५॥ "जोगा पयडिपएसं । ठिइआणुभागं कसायओ कुणइ” इति वचनात्। प्रदशबन् જેમકે, મદિરા, દહીં આદિક જ્ઞાનાવરણ અને દર્શનાવરણીના ઉદયના હેતુરૂપ છે અને બ્રાહ્મી, વજ આદિક એઓના ક્ષેપશમના હેતુરૂપ છે. ૨૯૦. વળી એવી રીતે કષાની ઉદ્દીપકતા થયા છતાં પણ લેશ્યાઓની તદાત્મકતા થતી નથી. કેમકે જે એમ થાય એમ કહીએ તે અકષાને લેસ્યાના અભાવને પ્રસંગ આવે. ૨૧. વળી લેશ્યા–એ કર્મ નિણંદ છે એમ કેટલાક કહે છે તે પણ યોગ્ય નથી, કેમકે निध्य साया तो या भने निष्या डाय ? ( ४ ). २८२. જે એમ કહેતા હો કે એ આઠે કર્મોને નિણંદ છે, તો ચાર કર્મોવાળા અગીઓને પણ તેઓને પ્રસંગ આવે. પણ ઘાતકર્મોને ક્ષય થયેલો હાઈને, એ વેશ્યાઓ અોગીઓને ન હોય અને તેથી જ સગી કેવળીને પણ ન હોય. ર૪-ર૯૪. - અહિં કેઇ એવો પક્ષ માંડે કે “ગનું પરિણામપણે કબુલ કરીએ તો લેશ્યાઓ પ્રદેશબંધની જ હેતુભૂત થાય, પણ કર્મની સ્થિતિની હેતુભૂત ન થાય; કેમકે એમ કહ્યું છે કેચેગે પ્રકૃતિપ્રદેશબંધને અને કષાયે સ્થિતિ અનુભાગબંધને કરે છે.” ૨૯૫. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy