SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] 'गति ', ' आगति ' वगेरे · द्वारो' नां स्वरूप । इति समुद्घातः ॥ १२ ॥ विवक्षितभवादन्यभवे गमनयोग्यता। या भवेदेहिनां सात्र गतिर्गतं च कथ्यते ॥ २७९ ॥ इति गतिस्वरूपम् ॥ १३ ॥ विविक्षिते भवेऽन्येभ्यो भवेभ्यो या च देहिनाम् । उत्पत्तौ योग्यता सात्रागतिरित्युपदर्शिता ॥ २८० ॥ एकसामयिकीसंख्या मृत्यूत्पत्त्योस्तथान्तरम् । द्वारेऽस्मिन्नेव वक्ष्यन्ते तद्द्वाराणि पृथग् न तत् ॥ २८१ ॥ इति प्रागतिस्वरूपम् ॥ १४ ॥ विवक्षितभवान्मृत्वोत्पद्य चानन्तरे भवे । यत्सम्यक्त्वाद्यश्नुतेऽगी सानन्तराप्तिरुच्यते ॥ २८२ ।। इति अनन्तराप्तिस्वरूपम् ॥ १५ ॥ लब्ध्वा नृत्वादिसामग्री यावन्तोऽधिकृतांगिनः । सिद्धयन्त्येकक्षणे सैकसमयेसिद्धिरुच्यते ॥ २८३ ॥ मा प्रमाणे 'सभुधात' नामना मारमा द्वा२' नुस्१३५ स पूर्ण. વિવક્ષિત ભવથી અન્ય ભવમાં “જવાની યોગ્યતા પ્રાણીઓમાં આવે એ ગતિ કે गत वाय. २७८. એ “ગતિ ” નામના તેરમા દ્વારનું સ્વરૂપ. અન્ય ભવોથી વિવક્ષિત ભવમાં “ આવવાની યોગ્યતા પ્રાણીઓમાં આવે એ “આગતિ वाय. २८०. એકસમયવાળી સંખ્યા તથા મૃત્યુ અને ઉત્પત્તિનું અન્તર–એ સર્વ આ જ “ દ્વાર” માં કહેશું. એનાં જૂદાં જુદાં દ્વાર નથી કયો. ૨૮૧. એ પ્રમાણે “આગતિ ” નામના ચોદમા દ્વાર નું સ્વરૂપ. વિવક્ષિત ભવથી મૃત્યુ પામીને અને બીજા ભવમાં ઉત્પન્ન થઈને પ્રાણી સમકિત આદિને ३२से छे थेने 'मनन्तशति' ४९ छे. २८२. से प्रभाव से हरभु द्वार' सभ००युः મનુષ્યપણું-આદિની સામગ્રી પામીને લાયકાતવાળાં થયેલાં પ્રાણીઓ જેટલાં એક સમયમાં સિદ્ધિ પામે છે એને “એકસમયેસિદ્ધિ” કહે છે. ૨૮૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy