SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश। [ सर्ग ३ सप्तमस्तु न कस्यापि स्यादतीतो नरं विना। भाव्यप्येकोऽन्यजन्तूनां केषांचिन्नृत्व एव सः ॥ २७३ ॥ समुद्घातोत्तीर्णजिनं प्रतीत्यैको निषेवितः । मनुष्यस्य मनुष्यत्वेऽनागतोऽप्येक एव सः ॥ २७४ ॥ असद्वेद्यादिश्रितश्चाद्यो मोहनीयाश्रितः परः।। શેષા,સંતિઃ ચાતીય ૨૭પ છે तुर्यपंचमषष्टाश्च नामकर्मसमाश्रिताः । नामगोत्रवेद्यकर्मसंश्रितः सप्तमो भवेत् ॥ २७६ ॥ इति जीवसमुद्घाताः ॥ योऽप्यचित्तमहास्कन्धः समुद्घातोऽस्त्यजीवजः। अष्टसामयिकः सोऽपि ज्ञेयः सप्तमवत्सदा ॥ २७७॥ पुद्गलानां परीणामाद्विश्रसोत्थात्स जायते । મક્કમ સર્જાતત્તમારો લિનતત્વવત્ ૨૭૮ અહિં જે ચેથીવાર આહારક સમુઘાત કરે છે તે તેજ ભવમાં મોક્ષ પામે છે. બીજી ગતિમાં એને જવાનું હોય નહિં. સાતમો સમુદ્રઘાત મનુષ્યભવ શિવાય અતીત થયેલો હોતો નથી. જે કોઈ પ્રાણીને એ સમુદઘાત થવાનો હોય તે મનુષ્યભવમાં જ, અને તે યે વળી એક જ થાય છે. ર૭૩. સમુદ્યાતથી ઉત્તીર્ણ થયેલા કેવળીએ તો એક સાતમે જ સવેલો હોય છે, અને મનુષ્ય પણમાં મનુષ્યને, અનાગત એ તે સમુદ્દઘાત પણ એક જ હોય છે. ૨૭૪. પહેલા સમદઘાત “અસાતા વેદનીય’કર્મના આશ્રયવાળે છે; બીજે “મોહનીય કર્મના આશ્રયવાળો અને ત્રીજો “અન્તરમુહૂર્તશેષ આયુકર્મના ” આશ્રયવાળે છે. ૨૭૫. ચોથ, પાંચમ અને છો—એ ત્રણ સમુદ્યાત નામકર્મના આશ્રયવાળા છે અને સાતમો નામકર્મ, નેત્રકર્મ અને વેદનીયકર્મ એ ત્રણેના આશ્રયવાળે છે. ૨૭૬. એવી રીતે જીવોના સમુદ્યાતના સંબંધમાં જાણવું. વળી અચિત્ત મહા સ્કંધરૂપ, અજીવથી થયેલ જે સમુદઘાત છે તેને કાળ સાતમા સમુદૃઘાતની પેઠે આઠ સમયનો છે. ર૭૭. સ્વભાવથી ઉત્પન્ન થયેલા પુદ્ગળોના પરિણામથી, તે, કેવળિસમુદ્યાતની પેઠે આઠ સમયમાં સમાપ્ત થાય છે. ૨૭૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy