________________
( १०२ )
लोकप्रकाश ।
असंख्य योजनान्येकदिश्युत्पत्तिस्थलावधि ।
श्रयामतोऽपि व्याप्यान्तर्मुहूर्त्ताम्रियते ततः ॥ २२६ ॥ विशेषकम् ॥
मरणान्तसमुद्घातं गतो जीवश्च शातयेत् ।
श्रायुषः पुद्गलान् भूरीनादत्ते च नवान्न तान् ॥ २२७ ॥
अत्रायं विशेषः । कश्चिज्जीवः एकेनैव मरणान्तिकसमुद्घातेन नरकादिषूत्पद्यते तत्राहारं करोति शरीरं च बध्नाति । कश्चित्तु समुद्घातान्निवृत्य स्वशरीरमागत्य पुनः समुद्घातं कृत्वा तत्रोपपद्यते । अयमर्थो भगवतीषष्टशतकषष्टोदेशके नरकादिषु श्रनुत्तरान्तेषु सर्वस्थानेषु भावितोऽस्तीति ज्ञेयम् ॥
इति मरणान्तिकसमुद्घातः ।
वैकुर्विकसमुद्घातं प्राप्तो वैक्रियशक्तिमान् । कर्मावृतानामात्मीय प्रदेशानां तनोर्बहिः ॥ २२८ ॥ निस्सृज्य दंडं विष्कम्भबाहल्याभ्यां तनुप्रमम् । श्रायामतस्तु संख्यातयोजनप्रमितं ततः ॥ २२९ ॥
[ सर्ग ३
એકદિશામાં છેક ઉત્પત્તિસ્થાન સુધી અસ ંખ્યાત યાજન જેટલા, વ્યાપીને અન્તર્મુહૂત માં મૃત્યુ પામે છે. આ જીવ ઘણા આયુપુગલાને ખેરવી નાખે છે, પણ નવાંને ગ્રહણ કરતા
नथी. २२४-२२७.
આ મામતમાં નીચે પ્રમાણે વિશિષ્ટતા છે:--
કોઇક જીવ એક જ મરણાન્તિક સમુદ્ધાતે કરીને નકાદિમાં ઉત્પન્ન થાય છે, ત્યાં આહાર કરે છે અને શરીર પણ ખાંધે છે. વળી કાઇક તેા સમુદ્ઘાતથી નિવૃત્ત થઇ પાછો પાતાના શરીરમાં આવી પુન: સમુદ્દાત કરી ત્યાં ઉત્પન્ન થાય છે. ( આ અર્થ ભગવતાસૂત્ર’ ના છઠ્ઠા શતકના છઠ્ઠા ઉદ્દેશમાં, ‘નરકાદેિ’થી અનુત્તરના અન્તભાગ સુધીના સર્વ સ્થાનામાં કહેલે છે.
आ प्रमाणे ( 3 ) भान्तिः समुद्घात.
( ૪ ). વૈક્રિય સમુધ્ધાતને પ્રાપ્ત થયેલા વૈક્રિયશક્તિવાળા જીવ કર્મોથી વીંટાયલા આત્મપ્રદેશાને શરીરથી બહાર કાઢીને, જાડાઇ પહેાલાઇમાં પોતાના શરીર પ્રમાણે તથા લંબાઈમાં સખ્યાત યાજન જેવડા દંડ બનાવીને, પછી પૂર્વપાર્જિત વૈક્રિયશરીરનામકર્મના શાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org