________________
द्रव्यलोक ]
जीवना सात प्रकारना ‘समुद्घात' । (१०१) तिष्टेदन्तर्मुहूर्तं च तत्र चान्तर्मुहूर्त्तके ।
असातवेदनीयांशान् शातयत्येव भूरिशः॥२१९॥ विशेषकम् ॥ इति वेदनासमुद्घातः।
समाकुल: कषायेन जीवः स्वीयप्रदेशकैः । मुखादिरंध्राण्यापूर्य तान् विक्षिप्य च पूर्ववत् ॥ २२० ।। विस्तारायामतः क्षेत्रं व्याप्य देहप्रमाणकम् । कषायमोहनीयाख्यकर्माशान् शातयेहहून् ॥२२१॥ युग्मम्॥ शातयंश्चापरान् भूरीन् समादत्ते स्वहेतुभिः । ज्ञेयं सर्वत्र नैवं चेदस्मात् मुक्तिः प्रसज्यते ॥ २२२ ॥ कषायस्य समुद्घातश्चतुर्कीयं प्रकीर्तितः।
क्रोधमानमायालोभैर्हेतुभिः परमार्थतः ॥ २२३ ॥ इति कषायसमुद्घातः ।
अन्तर्मुहूर्तशेषायुर्मरणान्तकरालितः । मुखादिरन्ध्राण्यापूर्य शरीरी स्वप्रदेशकैः ॥ २२४ ॥ स्वांगविष्कम्भबाहल्यं स्वशरीरातिरेकतः। जघन्यतोऽगुलासंख्येयांशमुत्कर्षत: पुनः ॥ २२५ ॥
એ અન્તમુહૂર્તમાં એ (આત્મા) અશાતા વેદનીય કર્મના ઘણા અંશેને ખેરવી નાંખે છે. ( सानु नाम वहनासमुधात ) २१७-२१८.
(૨). કષાયવ્યાકુળ પ્રાણી આત્મપ્રદેશવડે મુખ વિગેરે પિકળ ભાગ પૂરીને, અને તેમને પૂર્વવત્ વિક્ષેપીને લાંબાહળા, શરીરપ્રમાણુક્ષેત્રમાં વ્યાપી “કષાયમહનીય ” નામના કર્મના ઘણા અંશને ખેરવે છે, અને ખેરવતાં ખેરવતાં, હેતુપૂર્વક અન્ય અનેક અંશોને ગ્રહણ કરે છે (એમ સર્વત્ર સમજવું ). (જો એમ ન હોય તો પછી એને મોક્ષપ્રાપ્તિનો પ્રસંગ આવી જાય છે. આ કષાયસમુઘાત કોધ, માન, માયા અને લાભ-રૂપ હેતુઓવડે કરીને यार प्रा२ने ४ह्यो छे. यानु नाम ४ायसभुधात ). २२०-२२3.
(૩) મરણાંતથી દુઃખિત થયેલા જીવનું જ્યારે અન્તર્મુહૂત આયુષ્ય બાકી રહ્યું હોય ત્યારે એ જીવ આત્મપ્રદેશવડે મુખાદિ છિદ્રભાગને પૂરી, જાડાઈ પહોળાઈમાં પોતાના શરીર જેટલે, તથા લંબાઇમાં જઘન્યપણે અંગુળના અસંખ્યાત ભાગ જેટલે અને ઉત્કૃષ્ટપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org