SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] ए. समुद्घातोनुं स्वरूप । वैकियांगाभिघनामकमांशान् पूर्वमर्जितान् । शातयन् वैकियांगार्हान् स्कन्धात्वा करोति तत् ॥ २३० ॥ [ विशेषकम् ॥ इति वैक्रियसमुद्घातः । समुद्धतस्तैजसेन तेजोलेश्याख्यशक्तिमान् । कर्मावृतात्मप्रदेशराशेर्वैक्रियवद्बहिः ।। २३१ ॥ देहविस्तारबाहल्यं संख्येययोजनायतम् । निस्सृज्य दंडं प्राग्बद्धान् शातयेतैजसाणुकान् ॥ २३२॥ युग्मम् ॥ अन्यानादाय तद्योग्यान् तेजोलेश्यां विमुंचति । तैजसोऽयं समुद्घातः प्रज्ञप्तस्तत्वपारगैः ॥ २३३॥ इति तैजससमुद्घातः । चतुर्दशानां पूर्वाणां धर्त्ताहारकलब्धिमान् । जिनद्धिदर्शनादीनां मध्ये केनापि हेतुना ॥ २३४ ॥ श्राहारकसमुद्घातं कुर्वन्नात्मप्रदेशकैः । दंडं स्वांगप्रथुस्थूलं संख्येययोजनायतम् ॥ २३५ ॥ ( १०३ ) निस्सृज्य पुद्गलानाहारकनाम्नः पुरातनान् । विकीर्यादाय तद्योग्यान् देहमाहारकं सृजेत् ॥ २३६ ॥ विशेषकम् ॥ ખેરવતા અને વૈક્રિયશરીરને ચેાગ્ય સ્કન્ધાને લેતા સમુદ્દાત કરે છે. આનુ નામ વૈક્રિયસમુ घात. २२८-२३०. ( ૫ ) તેજસસમુદ્દઘાતને પ્રાપ્ત થયેલા · તેજોલેશ્યા ’ નામની શકિત-વાળા જીવ, વૈક્રિય’ની પેઠે, કર્મોથી વીંટાયલા આત્મપ્રદેશાને બહાર કાઢીને તેમના, સ્વશરીરપ્રમાણ જાડાપહેાળા અને સખ્યાત યાજન લાંબે દંડ કરીને પૂદ્ધ તેજસ અશાને ખેરવે છે; અને અન્ય યેાગ્ય અશાને લેઇને તેજોલેશ્યા મૂકે છે. આનુ નામ તેજસસમુહ્યાત. ૨૩૧-૨૩૩. ( ૬ ). આહારકલબ્ધિવાળા ચૌદપૂર્વ ધારી, જિનપ્રભુની સમૃદ્ધિ નીરખવા વગેરેના કાઇક હેતુથી, આત્મપ્રદેશેાવડે શરીરપ્રમાણ જાડા પહેાળે અને સંખ્યાતયેાજન લાંબે ઈંડ કરીને પુરાતન આહારકપુદગળાને વિખેરીને તથા તેને યાગ્ય પુગળાને ગ્રહણ કરીને આહા २४ शरीर सर-मेनु नाम आहारउसमुहघात. २३४-२३६. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy