SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ प्राणीना छ प्रकारना संस्थान'। द्रव्यलोक ] (९९) __अपरे तु साचीति पठन्ति तत्र साचीति प्रवचनवेदिनः शाल्मलीतरुमाचक्षते । ततः साचीव यत्संस्थानं तत्साचीति । एवं च न्य. ग्रोधसाचिनोरन्वितार्थता भवतीति ज्ञेयम् ॥ मौलिग्रीवापाणिपादे कमनीयं च वामनम् । लक्षितं लक्षणैर्दुष्टैः शेषेष्ववयवेषु च ॥ २०८ ॥ रम्यं शेषप्रतीकेषु कुब्ज संस्थानमिष्यते। दुष्टं किन्तु शिरोग्रीवापाणिपादे भवेदिदम् ।। २०९ ।। हुंडं तु सर्वतो दुष्टं केचिद्वामनकुब्जयोः । विपर्यासमामनन्ति लक्षणे कृतलक्षणाः ॥ २१० ॥ इति संस्थानस्वरूपम् ॥ १० ॥ अंगमानं तु तुंगत्वमानमंगस्य देहिनाम् । स्थूलतापृथुताद्यं तु ज्ञेयमौचित्यतः स्वयम् ॥ २११ ॥ इति अंगमानस्वरूपम् ॥ ११ ॥ समित्येकीभावयोगाद्वेदनादिभिरात्मनः। उत्प्राबल्येन काशघातो यः स तथोच्यते ॥ २१२॥ भोजमा 'साहि'नी सन्यास ‘साथि' छ. सिद्धान्तना ज्ञानवार साथि'न। શામલીવૃક્ષ” એ અર્થ કહે છે. માટે સાચિ વૃક્ષ જેવું સંસ્થાન તે સાચિસંસ્થાન. આમ સાચિ અને ન્યગ્રોધનું અર્થનું મળતાપણું કહેવાય. भरत, श्रीवा, हुस्त सने य२४-माखi पानां सु१२-मन २ डाय, अने शेष अवययोना हु सक्षण। डाय-सेवा संस्थान'ने वामन संस्थान छ. २०८. મસ્તક, ગ્રીવા, હસ્ત અને ચરણ–આટલાં ચાર દુષ્ટલક્ષણવાળાં હોય અને શેષ અવએ સુંદર હોય-એવા સંસ્થાનને કુજ સંસ્થાન કહે છે. ૨૦૯. અવયવમાત્ર દુષ્ટ હોય એવું સંસ્થાન “હુંડક સંસ્થાન કહેવાય. કેટલાક લક્ષણશાસ્ત્રીઓ વામન” અને “કુજ' સંસ્થાના ઉપર જણાવ્યા તે કરતાં વિપરીત લક્ષણો કહે છે. ૨૧૦. આ પ્રમાણે દશમા દ્વાર “સંસ્થાન’નું સ્વરૂપ સંપૂર્ણ. અંગમાન એટલે પ્રાણીના શરીરની ઉંચાઈનું પ્રમાણ. એની જાડાઈ અને પહોળાઈ આદિ તે એને ઉચિતપણે સ્વયમેવ સમજી લેવી. ૨૧૨. આ પ્રમાણે અગીયારમાં દ્વાર “અંગમાન ”નું સ્વરૂપ કહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy