SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] विविध · शरीर' ना विशिष्ट अन्तर । (९७) अप्यौदारिकदेहाः स्युस्तदसंख्यगुणाधिकाः । आनन्त्येऽपि तदीशानामसंख्या एव ते यतः ॥ १९८ ॥ प्रत्यंगं प्राणिनो यत्स्युः साधारणवनस्पतौ। अनन्तास्तानि चासंख्यान्येवांगानि भवन्ति हि ॥ १९९ ॥ तेभ्योऽनन्तगुणास्तुल्या मिथस्तैजसकार्मणाः। यत्प्रत्येकमिमे स्यातां द्वे देहे सर्वदेहिनाम् ॥ २०० ॥ इति अल्पबहुत्वकृतो विशेषः ॥ ___ एकजीवापेक्षया स्याज्ज्येष्टमौदारिकान्तरम् । अन्तर्मुहूर्ताभ्यधिकास्त्रयस्त्रिंशत्पयोधयः ॥ २०१ ॥ तथोक्तं जीवाभिगमवृत्तौउत्कर्षतस्त्रयस्त्रिंशत्सागरोपमाणि अन्तर्मुहर्ताभ्यधिकानि तानि चैवम् । कश्चिच्चारित्री वैक्रियशरीरं कृत्वान्तर्मुहूर्त जीवित्वा स्थितिक्षयादविग्रहेणानुत्तरसुरेषु जायत इति ॥ वैक्रियस्यान्तरं कायस्थितिकालो वनस्पतेः । अधस्य पुद्गलपरावर्त श्राहारकान्तरम् ॥ २०२ ॥ દારિક શરીરે પણ વૈક્રિય થી અસંખ્યાતગણી છે. ( વળી, દારિક શરીરવાળા જીવ “ અનન્ત” છે તેપણું શરીરો તો અસંખ્યાત છે, કેમકે દષ્ટાન્ત તરિકે “સાધારણ” વનસ્પતિમાં દરેક અંગે જીવે અનન્ત છે પણ શરીરે અસંખ્યાત જ હોય છે. “દારિક” થી અનન્તગણ તૈજસ” અને “ કામણ’ શરીર હોય છે. એ બેઉની સંખ્યા સમાન છે. કેમકે બેઉ દરેક પ્રાણને હોય છે. (આ પ્રમાણે અલ્પબદુત્વ કૃત “વિશેષ” જણાવ્યું) ૧૯૮-૨૦૦ એક જીવની અપેક્ષાએ દારિક શરીરનો આંતરે ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ ને એક અન્તમુહૂર્તન હોય. ૨૦૧. જીવાભિગમ” સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે દારિક શરીરની આંતરો ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ ને એક અન્તર્મુહૂર્તનો છે. એવી રીતે કે-કેઈક ચારિત્રવંત જીવ વૈક્રિય શરીર કરી, સ્થિતિક્ષયને લીધે ફકત અન્તર્મુહૂર્ણ જીવી, (ત્યાંથી ) વગર શરીરે અનુત્તર વિમાનના દેવમાં ઉત્પન્ન થાય છે. વૈક્રિયશરીરનો ઉત્કૃષ્ટ આંતર વનસ્પતિકાયના સ્થીતિકાળ જેટલો છે, અને આહારક शरीर र मनपरावर्तनमा छ. २०२. Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy