________________
द्रव्यलोक ] तेमस शरीरनी विशिष्ट अवगाहना ।
(९१) देवा सनत्कुमाराद्या उत्पद्यन्ते स्वभावतः। गर्भजेषु नृतिर्यक्षु ध्रुवं नैकेन्द्रियादिषु ॥ १६१ ॥ यदा सनत्कुमारादिसुधाभुग्मन्दरादिषु । दीर्घिकादो जलक्रीडां कुर्वाणः स्वायुषः क्षयात् ॥ १६२ ॥ उत्पद्यते मत्स्यतया स्वात्यासन्नप्रदेशके । तदा जघन्या स्यादस्य यद्वैवं सम्भवत्यसौ ॥ १६३ ॥ युग्मम् ॥ पूर्वसम्बन्धिनी नारीमुपभुक्तां महीस्पृशा । कश्चित्सनत्कुमारादिर्देवः प्रेमवशीकृतः ॥ १६४ ॥ तदवाच्यप्रदेशे स्वमवाच्यांशं विनिक्षिपन् । परिष्वज्य मृतस्तस्या एव गर्भे समुद्भवेत् ॥ १६५ ॥ युग्मम् ॥ उत्कर्षतस्त्वधो यावत्यातालकलशाश्रितम् । मध्यमीयं तृतीयांशं तत्र मत्स्यादिसम्भवात् ॥ १६६ ॥ तिर्यक् स्वयंभूरमणपर्यन्तावधि सा भवेत् । अच्युतस्वर्गपर्यन्तमूल सा चेति भाव्यते ॥ १६७ ॥
એ આ પ્રમાણે –સનકુમાર આદિ દેવ સ્વાભાવિક રીતે ગર્ભજ મનુષ્ય અને તિર્યમાં ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિય આદિમાં તેઓ ઉપજતાજ નથી. ૧૬૧. એવો એક દેવ
જ્યારે “મન્દરાચળ પર્વત વગેરેમાં વાવડીઓ, દ્રો ઈત્યાદિને વિષે જળક્રીડા કરતો છેવટ, આયુષ્યના ક્ષયથી પિતાથી અતિ નજીકના પ્રદેશમાં મત્સ્યપણે ઉત્પન્ન થાય ત્યારે તેની જઘન્ય તેજસ અવગાહના થાય. ૧૬૨–૧૬૩.
અથવા તે નીચે પ્રમાણે સંભવે છે-ઉત્પન્ન થાય છે
કોઈક સનકુમારાદિક દેવ, પિતાની પૂર્વ સંબંધવાળી, મનુષ્ય ભોગવેલી, રી પ્રત્યે પ્રેમાતુર થઈ, એના અવાચ્ય પ્રદેશમાં પિતાના અવાય અંશને નાખી, આલિંગન દેતાં મૃત્યુ પામી એના જ ગર્ભમાં ઉત્પન્ન થાય. ૧૬૪–૧૪૫. - હવે એએની ઉત્કૃષ્ટી અવગાહના “ નીચે” પાતાળ કળશના વચલા ત્રીજા ભાગ સુધી હોય; કેમકે ત્યાં મસ્યાદિનો સંભવ છે. “તીછ” વળી “સ્વયંભૂરમણ” સમુદ્રના છેડા સુધા હોય, અને ઊર્ધ્વ' છેક અચુત દેવલોક સુધી હોય અને એની ભાવના નીચે प्रमाणे:-१६-१७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org