________________
लोकप्रकाश ।
(९०)
[ सर्ग ३ अंगुलासंख्येयभागमात्रा नृणां जघन्यतः । उत्कर्षतश्च नृक्षेत्राल्लोकान्तावधि कीर्तिता ॥ १५४ ॥
भवनव्यन्तरज्योतिष्काद्यद्विसर्गनाकिनाम् । अंगुलासंख्येयभागमाना ज्ञेया जघन्यतः ॥ १५५ ॥ ममत्वाभिनिविष्टानां स्वरत्नाभरणादिषु । पृथिव्यादितया तेषां तत्रैवोत्पत्तिसम्भवात् ॥१५६॥ युग्मम् ।। उत्कर्षतस्त्वधः शैलानरकक्ष्मातलावधि । गतानां तत्र केषांचित्तेषां मरणसम्भवात् ॥ १५७ ॥ तिर्यक् स्वयंभूरमणापरान्तवेदिकावधि । ऊर्ध्व तथेषत्प्राग्भारापृथिव्यूर्ध्वतलावधि ॥ १५८ ।। एतावदन्तं पृथिवीकायत्वेन समुद्भवात् । ततः परं च पृथिवीकायादीनामसम्भवात् ॥ १५९ ॥
सनत्कुमारकल्पादिदेवानां स्याजघन्यतः । अंगुलासंख्येयभागमाना सैवं विभाव्यते ॥ १६०॥
મનુષ્યના તેજસ શરીરની અવગાહના જઘન્યપણે અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી અને ઉત્કૃષ્ટપણે છેક મનુષ્યક્ષેત્રથી લેકાંત સુધીની જાણવી. ૧૫૩-૫૪.
ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક અને પહેલા બે દેવલોકના દેવની તેજસ અવગાહના જઘન્યપણે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી જાણવી; કેમકે એમનાં રત્નાભરણે વગેરેમાં મારાપણું સમજતા દેને એએમાં જ પૃથ્વીકાયાદિકપણે ઉપજવાનો સંભવ છે. વળી એ
४पणे 'नीये'छ ‘शक्षा' न२४ना तजीयां सुधानी तरावी; भो त्यां गयेा-मेम।માંના કેટલાકનું ત્યાં મરણ નીપજવા સંભવ રહે છે. “તીછીં ” છેક “સ્વયંભૂરમણુ” સમુદ્રની અતિમ છેડાની વેદિકા સુધી જાણવી; અને ઊર્ધ્વ છેક સિદ્ધશિલાની પૃથ્વીના ઉર્ધ્વ તળીઆ સુધી જાણવી; કેમકે તેટલે સુધી એઓ પૃથ્વીકાયપણે ઉપજે છે, ત્યાંથી આ પૃથ્વીકાયાદિકની ઉત્પત્તિને સંભવ નથી. ૧૫૫-૧૫૯.
સનત્કુમાર આદિ દેવલોકના દેવેની જઘન્ય તેજસ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ લેવડી હોય. ૧૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org