SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] तेजस शरीरनी अवगाहना । (८९) ततश्च-सीमन्तकादिनरकवर्ती कश्चन नारकः । पातालकलशासन्नो मरणान्तसमुद्धतः॥ १४७ ॥ कुडयं पातालकुम्भानां विभिद्योत्पद्यते यतः। मत्स्यत्वेन तृतीयांशे मध्यमे चरमेऽपि वा ॥ १४८ ॥ युग्मम् ॥ तस्मादर्वाक् तु नैवास्ति तिर्यग्मनुजसम्भवः । उत्पत्ति रकाणां च न तिर्यग्मनुजौ विना ॥ १४९ ॥ उत्कर्षतस्त्वधो यावत्सप्तमी नरकावनीम् । नारकाणामेतदन्तं स्वस्थानस्थितिसम्भवात् ॥ १५० ॥ तिर्यक् स्वयम्भूरमणसमुद्रावधि सा भवेत् । नारकाणां तत्र मत्स्यादित्वेनोत्पत्तिसम्भवात् ॥१५१ ॥ ऊध्वं च पंडकवनस्थायितोयाश्रयावधि ।। अत ऊर्ध्वं तु कुत्रापि नृतिर्यक्सम्भवोऽस्ति न ॥ १५२ ॥ __ पंचेन्द्रियतिरश्चां च जघन्या परमापि च । विकलेन्द्रियवत् ज्ञेया तेजसस्थावगाहना ॥ १५३ ॥ તેથી, સીમંતક આદિ નરકમાં રહેલો કઈ પણ નારકી એક પાતાળકળશની નજીકમાં મરણાંત સમુઘાત કરે તો એ પાતાળકળશના તળીઆને ભેદીને ( એ નારકીને જીવ ) કળશના વચલા અથવા છેક ઉપરના ભાગમાં સંસ્ય ( ઉત્પન્ન ) થાય. કેમકે એથી આગળ તિર્યંચ કે મનુષ્યનો સંભવ જ નથી અને નારકીઓની ઉત્પત્તિ તિર્યંચ અથવા મનુષ્ય શિવાયની છે नडिं. १४७-१४६. वनाहीन वानी · अष्ट' तेसमाना विष. એ અવગાહના “નીચે” છેક સાતમી નરક સુધી હોય કેમકે એને પોતાના સ્થાનને વિષે રહેવાનો સંભવ છે અને એ સ્થાનેને ત્યાંજ છેડો આવે છે; “તીછીં છેક સ્વયંભૂરમણ સમુદ્ર સુધી હાય કેમકે ત્યાં તેઓને મસ્યાદિકપણે ઉત્પન્ન થવાનો સંભવ છે; અને “ઉ” છેક પાંડકવનના જળાશયો સુધી હાય કેમકે એથી ઉપર તિર્યંચ કે મનુષ્યની ધ્યાતિનો ક્યાંય સંભવ નથી. ૧૫૦-૧૫ર પંચેન્દ્રિય તિર્યંચના તેજસ શરીરની અવગાહના જઘન્યપણે અને ઉત્કૃષ્ટપણે પણ વિક લેન્દ્રિય સમાન જાણવી. १२ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy