________________
(८८) लोकप्रकाश ।
[ सर्ग ३ अधोलोकेऽप्यधोलोकग्रामेषु दीर्घिकादिषु । ऊर्ध्वं च पांडकवनवर्तिवापीहृदादिषु ॥ १४ ॥ सम्भवो विकलाक्षाणां यद्यप्यस्ति तथापि हि । सूत्रे स्वस्थानमाश्रित्य तिर्यग्लोको निरूपितः ॥१४१॥ युग्मम् ।। तत उक्तातिरिक्तापि विकलानां भवत्यसौ। अधोग्रामात्यांडकाच्च लोकाग्रान्ता गरीयसी ॥ १४२ ॥
सातिरेकं योजनानां सहस्रं स्थाजघन्यतः। नारकाणां तैजसावगाहना साथ भाव्यते ॥ १४३ ॥
सन्ति पातालकलशाश्चत्वारोऽब्धौ चतुर्दिशम् । अधो लक्षं योजनानामवगाढा इह क्षितौ ॥ १४४ ॥ सहस्रयोजनस्थूलकुडयास्तेषां च निश्चिते। अधस्तने तृतीयांशे वायुर्ववर्ति केवलम् ॥ १४५ ॥ मध्यमे च तृतीयांशे मिश्रितौ सलिलानिलौ । तथोपरितने भागे तृतीये केवलं जलम् ॥ १४६ ॥
જે કે અલેકમાં પણ અધોલેકઝાની વાવડીઓને વિષે, તથા ઊર્ધ્વકમાં પાંડકવનમધ્યે આવેલી વાવો તથા કહ વગેરેમાં વિકલેન્દ્રિયોનો સંભવ છે તે પણ સૂત્રમાં સ્વસ્થાનને माश्रीने तिर्यो ४ह्यो छ १४०-१४१.
તેથી. એ કહી એથી અધિક પણ અવગાહના વિકલેન્દ્રિયાની હોય છે. એટલે કે ઉત્કૃષ્ટ, અધોગ્રામ અને પાંડકવનથી તે લોકાગ્રના અંત સુધીની હોય છે. ૧૪૨.
નારકીના જીવોની જઘન્ય તેજસ અવગાહના એક સહસ્ર એજનથી કંઈક વધારે હોય. ૧૪૩ એ વિષે નીચે મુજબ:– સમુદ્રની અંદર દિશ ચાર પાતાળકળશ છે. એ કળશ પૃથ્વીની અંદર એક લાખ જન અવગાહીને રહેલા છે. એક હજાર જન જાડાં તળીયાને લીધે નિશ્ચળ રહેલા એ કળ શમાં એકદમ નીચલા ત્રીજા ભાગમાં ફક્ત વાયુ જ છે, વચલા ત્રીજા ભાગમાં જળ અને વાયુ મિશ્ર રહેલા છે અને છેક ઉપલા ત્રીજા ભાગમાં ફક્ત જળ જ રહેલું છે. ૧૪૪–૧૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org