SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश। (૮૪) [ a ૨ गर्भत्वात् अनुकरोति विश्वकर्मणः । तदेव हि तथासमासादितपरिणतिः व्यपदिश्यते यदि तैजसशरीरतया ततो न कश्चिद्दोष इति ॥ अत्र भूयान् विस्तरोऽस्ति । स तु तत्वार्थवृत्तेः अवसेयः ॥ युगपञ्चैकजीवस्य द्वयं त्रयं चतुष्टयम् । स्यादेहानां न तु पंच नाप्येकं भववर्तिनः ॥ ११५ ॥ वैक्रियस्याहारकस्याऽसत्त्वादेकस्य चैकदा । न पंच स्युः सदा सत्त्वादन्त्ययो.कमप्यदः ॥ ११६ ॥ स्यादेकमपि पूर्वोक्तमतान्तरव्यपेक्षया । भवान्तरं गच्छतस्तन्मते स्यात्कार्मणं परम् ॥ ११७ ॥ इति स्वामिकृतो विशेषः ॥ श्राद्यस्य तिर्यगुत्कृष्टा गतिरारुचकाचलम् । जंघाचारणनिग्रंथानाश्रित्य कलयन्तु ताम् ॥ ११८ ॥ તત્ત્વાર્થભાષ્યમાં તો એમ કહ્યું છે કે કેટલાક આચાર્યો “નયવાદ” ની અપેક્ષાઓ એમ કહે છે કે “એક “કાર્પણ” શરીરનેજ (જીવસારી) અનાદિ સંબંધ છે, “તેજસ” શરીર તો લબ્ધિને અપેક્ષીને થાય છે. એ લબ્ધિ કંઈ સૌ કોઈને હોતી નથી.” આ ટીકાનો ભાવાર્થ આ પ્રમાણે—કેટલાકને મતે તેજસ શરીરને ને જીવને અનાદિ સંબંધ નથી. લબ્ધિ વિના પણ આહારને પાચન કરવાની જે શકિત દેખાય છે તે કામણુ શરીરને લઈને જ છે; કેમકે શરીર કમીને લીધે ઉષ્ણ છે. વળી કામણ શરીરમાં અનેક શક્તિઓ છે તેથી એ વિશ્વકર્માનું અનુકરણ કરે છે. અને એવી રીતે પરિણતિ પ્રાપ્ત કરી હોવાને લીધે જે કાશ્મણ શરીરને તેજસ શરીર કહેવામાં આવે તો કંઈ દૂષણ નથી. ( અહિં ટીકામાં ઘણો વિસ્તાર છે તે “તત્ત્વાર્થ ” ની વૃત્તિ-ટીકા-માં જોઈ લે.) એક સંસારી જીવને એકસાથે બે, ત્રણ અથવા ચાર “શરીર હોય; પાંચ ન હોય, તેમ એક ન હોય. કેમકે ‘વૈક્રિય’ અને ‘ આહારક' બેઉ એકસાથે એક જીવને ન હોય તેથી પાંચેપાંચ શરીર ન હોય; તેમ “તેજસ” તથા “કાર્મણ’ બને હંમેશાં હવાથી એક (શરીર) પણ ન હોય. પણ પૂર્વે જે મન્તાતર કહ્યો એની અપેક્ષાએ એક (તે એકલું કાર્મણ) હોય કેમકે ભવાન્તરમાં જતા જીવને “તેજસ” તથા “કામણુ” બેઉ ન હોતાં એક ફકત કાર્પણ હોય. (આ પ્રમાણે સ્વામિકૃત વિશેષ છે). ૧૧૫-૧૧૭. પહેલા–દારિક શરીરની ઉત્કૃષ્ટ “તી છી’ ગતિ છેક રૂચક પર્વત સુધી હોય; અને એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy