SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] योनि ' नुं स्वरूप । एना विविध प्रकार । तथा विस्पष्टमनुपलक्ष्यमाणापि संवृता। विवृता तु स्पष्टमुपलक्ष्या जलाशयादिवत् ॥ ४७ ॥ उक्तोभयस्वभावा तु योनिर्विवृतसंवृता। बहिर्टश्याऽदृश्यमध्या नारीगर्भाशयादिवत् ॥ ४८ ॥ तृतीययोनिजाः स्तोकास्ततो द्वितीययोनयः । असंख्यघ्नास्ततोऽनन्तगुणिता: स्युरयोनयः ॥ ४९ ।। तेभ्योऽप्यनन्तगुणिता: ख्याताः प्रथमयोनयः । एवं शीतसचित्तादिष्वप्यल्पबहुतोह्यताम् ॥ ५० ॥ शीता चोष्णा च शीतोष्णा तत्तत्स्पर्शान्वयात् त्रिधा । सचित्ताचित्तमिति भेदतोऽपि त्रिधा भवेत् ॥ ५१ ॥ जीवप्रदेशैरन्योऽन्यानुगमेनोररीकृता । जीवदेहादिः सचित्ता शुष्ककाष्टादिवत् परा ॥ ५२ ॥ अत एवांगिभिः सूक्ष्मस्त्रैलोक्ये निचितेऽपि हि । न तत्प्रदेशैोनीनामचित्तानां सचित्तता ॥ ५३ ॥ સ્પષ્ટ રીતે ન જણાતી હોય એ પણ આ “સંવૃત ” ના પેટામાં આવે. याहिनी पेठे २५४५ शय ते ( २ ) · विवृत योनि' ४७. કંઈક સ્પષ્ટ જણાતી હોય અને કંઈક અસ્પષ્ટ જણાતી હોય એ (૩) વિવૃતસંવૃતા અથાત્ મિશ્ર કહેવાય; એનો સ્ત્રીના ગર્ભાશયની પેઠે બહારનો ભાગદેખાતો હોય, અંદરનો અદશ્ય હોય. ૪૮. ત્રીજી યોનીથી ઉત્પન્ન થયેલા થોડા હોય છે. બીજા પ્રકારની ચેનીથી ઉત્પન્ન થયેલા એ કરતાં અસંખ્યગણા હોય છે. એનાથી અનન્તગણ અનિજ એટલે “નીથી નહિ ઉત્પન્ન થયેલા હોય છે. એથી પણ અનન્તગણા પ્રથમ પ્રકારની યોનીથી ઉત્પન્ન થયેલા હોય છે. એવી જ રીતે “શીત” આદિક તથા “સચિત્ત” આદિક યોનીઓને વિષે ઉત્પન્ન થયેલાઓની સંખ્યા પણ અ૫–અનઉપ સમજી લેવી. ૪૮-૫૦ | સ્પર્શ પરત્વે જોઈએ તો યે નીના અમુક ત્રણ પ્રકાર થાય છે: શીત, ઉષ્ણ અને શીतो ( भित्र). avil सथित्त, अस्थित्त मने भित्र-मेम ५७ सेना वा ले थाय छे. ५१. પરસ્પર અનુગમન કરીને જીવપ્રદેશોએ સ્વીકારેલી અને જીવતાં શરીર વગેરે જેનાં હોય એવી નિ “ સચિત્ત” કહેવાય. સુદ્ધાં કાષ્ટ જેવી “ અચિત્ત” કહેવાય છે. પર. આમ છે માટે જ (સુદ્ધાં કાષ્ટ જેવી હોવાને લીધે) ત્રણે લોકોમાં સૂક્ષ્મ જંતુઓ ભરેલા છે છતાં એના પ્રદેશોએ કરીને, અચિત્ત યોનિ સચિત્ત થતી નથી. ૫૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy