SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । तैजसकार्मणवन्तो युज्यन्ते यत्र जन्तवः स्कन्धैः । औदारिकादियोग्यैः स्थानं तद्योनिरित्याहुः ॥ ४३ ॥ तथा च-व्यक्तितोऽसंख्यभेदास्ताः संख्या नैव यद्यपि । તથાવિ સમયોવિજ્ઞાતિમિર્નયાનાં ગતાઃ ॥ ૪૪ || तथोक्तं प्रज्ञापनावृत्तौ - ( ૭ ) केवलमेव विशिष्टवर्णादियुक्ताः संख्यातीताः स्वस्थाने व्यक्तिभेदेन योनयः । जातिं अधिकृत्य एकैव योनिर्गण्यते । लक्षाश्चतुरशीतिश्च सामान्येन भवन्ति ताः । विशेषान्तु यथास्थानं वक्ष्यन्ते स्वामिभावतः ॥ ४५ ॥ किं च संवृता विवृता चैव योनिर्विवृतसंवृता । दिव्यशय्यादिवद्वस्त्राद्यावृता तत्र संवृता ॥ ४६ ॥ [ સર્ચ ૨ તેજસશરીરવાળા અને કાણુ શરીરવાળા જન્તુએ દારિક આદિ શરીરને ચેાગ્ય એવા ‘સ્કંધો વડે જ્યાં જોડાય છે તે સ્થાનને યાનિ ’ કહે છે. ૪૩ આ ચેાનિ વ્યકિતપરત્વે અસંખ્યાત ભેદાવાળી હાઇ, એની સખ્યા ખંધાઇ શકે નહિ; પરતુ સમાન વણું આદિની જાતિને લઇને એની ગણત્રી થઇ શકે. ૪૪ પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિ-ટીકા-માં કહ્યું છે કે~ વિશિષ્ટ વર્ણ આદિથી યુકત હાવાથી યાનિએ ‘ નિજસ્થાન 'માં વ્યક્તિતભેદને લઇને અસંખ્યાત કહેવાય છે, પર`તુ જાતિની અપેક્ષાએ એક જ ચેાનિ ગણાય. એકદર ચેાનિઓ ચારાશી લાખ છે. એ વિષે વિશેષ વિસ્તાર સ્વામિભાવથી. યથાસ્થળે કહેશુ. ૪૫ ચેાનિના ( ૧ ) સંવૃત, ( ૨ ) વિદ્યુત અને ( ૩ ) વિદ્યુતસ ંવૃત-એમ ત્રણ પ્રકાર પણુ પડી શકે. દિવ્ય શય્યા વગેરેની જેમ વસ્ત્રાદિથી આચ્છાદિત થયેલી હાય એ (૧) સ ંવૃત ચેનિ. ૪૬ ૧. કાની કાની કેટલી કેટલી યેાનિએ છે એ સબંધે. જેમકે સાત લાખ પૃથ્વીકાયની, સાત લાખ અપકાયની, સાત લાખ તેઉકાયની, સાત લાખ વાઉકાયની, દશ લાખ પ્રત્યેક વનસ્પતિ કાયની, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાયતી, એ લાખ કેન્દ્રિયાની, એ લાખ તેન્દ્રિયાની, એ લાખ ચૌરિન્દ્રિયાની, ચાર લાખ દેવતાની, ચાર લાખ નારકીની, ચાર લાખતિ ચપચેન્દ્રિયાની અને ચૌદ લાખ મનુષ્યોની મળીને એકદર ૮૪ લાખ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy