SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ (६८) लोकप्रकाश । [सर्ग ३ तथाहि-पर्याप्तित्रययुक्तोऽन्तर्मुहूर्तेनायुरग्रिमम् । बद्धा ततोऽन्तर्मुहूर्तमबाधान्तस्य जीवति ॥ ३२ ॥ ततो निवद्धायुर्योग्यां याति तां गतिमन्यथा । अबद्वायुरनापूर्णतदाबाधो व्रजेत्क्व सः ॥ ३३ ॥ तथोक्तं प्रज्ञापनावृत्तौ--- __ यस्मादागामिभवायुर्बध्वा म्रियन्ते सर्वदेहिनो नाबध्ध्वा। तच्च शरीरेन्द्रियपर्याप्तिभ्यां पर्योतानां बन्धमायाति नापर्याप्तानाम् ।। समयेभ्यो नवभ्यः स्यात्प्रभृत्यन्तर्मुहूर्त्तकम् । समयोनमुहूर्तान्तमसंख्यातविधं यतः ॥ ३४ ॥ ततः सूक्ष्मक्षमादीनामन्तर्मुहूर्तजीविनाम् । अन्तर्मुहूर्तानेकत्वमिदं संगतिमंगति ॥ ३५ ॥ युग्मम् ।। उत्पत्तिक्षण एवैता स्वाः स्वा युगपदात्मना। श्रारभ्यन्ते संविधातुं समाप्यन्ते त्वनुक्रमात् ॥ ३६ ॥ तद्यथा-श्रादावाहारपर्याप्तिस्ततः शरीरसंज्ञिता । तत इन्द्रियपर्याप्तिरेवं सर्वा अपि क्रमात् ॥ ३७॥ કારણ કે ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કરી હોય તે જ પ્રાણ (અન્તમુહૂર્તમાં) આગામ ભવનું આયુષ્ય બાંધે અને અન્તર્મુહૂર્ત લગી અબાધાકાળ સુધી જીવે. ૩૨. - આમ આયુષ્ય બાંધીને જ (મૃત્યુ પામી) પ્રાણુ ગ્ય ગતિએ જાય. આયુષ્ય બંધાયા વિના અને અબાધાકાળ પૂરો થયા સિવાય જાય પણ કયાં? ૩૩. પ્રજ્ઞાપનાસૂત્ર–પન્નવણુ–માં પણ કહ્યું છે કે–સર્વ પ્રાણીઓ આગામી ભવનું આયુષ્ય બાંધીને જ મૃત્યુ પામે છે. તે વિના નહિં. એ આયુષ્યબંધ પણ શરીર–અને ઇન્દ્રિય-પર્યાપ્તિ પૂર્ણ કરેલી હોય એને જ પ્રાપ્ત થાય છે; અન્યને નહિં. माछामा छ। नव 'समय' मेटले सन्त डूत '. सभा मे 'समय' यांसुधा ઓછા હોય ત્યાં સુધીમાં એ “ અન્તર્મુહૂત * અસંખ્ય પ્રકારનું છે. અને તેથી ફકત અન્તર્મહૂર્ત સુધી જીવતા સૂફમપૃથ્વીકાયનું અન્તર્મુહૂર્તપર્યત અનેકવ કહેવાય છે એ યોગ્ય છે. ૩૪-૩૫ આત્મા પોતપોતાની આ સર્વ પર્યાપ્તિઓને એકી વખતે ઉત્પત્તિ સમયે જ બનાવવા માંડે છે, અને પછી અનુક્રમે સમાપ્ત કરે છે–પહેલી આહારપર્યાપ્તિ સમાપ્ત કરે, પછી શરીરપર્યાદિત સમાપ્ત કરે, પછી વળી ઇન્દ્રિયસંજ્ઞિતા એટલે ઇન્દ્રિયપર્યાતિ સમાન કરે એમ मनुभेच्ये यान्तिसमाप्त ४२. 38-3७, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy