SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ( ६६ ) लोकप्रकाश । ईष्टे तद्विषयज्ञप्तौ यथा शक्त्या शरीरवान् । पर्याप्तिः सेन्द्रियाव्हाना दर्शिता सर्वदर्शिभिः ||२१|| युग्मम् || इति संगृहणीवृत्यभिप्रायः ॥ प्रज्ञापनाजीवाभिगमप्रवचनसारोद्धारवृत्यादिषु तु यया धातुतया परिणामितमाहारमिन्द्रियतया परिणमयति सा इन्द्रियपर्याप्तिः इति एतावदेव दृश्यते ॥ [ सर्ग ३ ययोच्छ्वासार्हमादाय दलं परिणमय्य च । तत्तयालम्ब्य मुंचेत्सोच्छ्वासपर्याप्तिरुच्यते ॥ २२ ॥ ननु देहोच्छ्वासनामकर्मभ्यामेव सिद्ध्यतः । देहोवासौ किमेताभ्यां पर्याप्तिभ्यां प्रयोजनम् ॥ २३ ॥ श्रत्रोच्यते पुद्गलानां गृहीतानामिहात्मना । साध्या परिणतिर्देहतया तन्नामकर्मणा ॥ २४ ॥ श्रारब्धांगसमाप्तिस्तु तत्पर्यात्या प्रसाध्यते । एवं भेदः साध्यभेदाद्देहपर्याप्तिकर्मणोः ॥ २५ ॥ ગળાને લઇને, એમને યથાસ્થિત કરી, પ્રાણી પાતાની જે શિંકતવડે એમના સંબંધી જ્ઞાન– ब्लगुयागु याभे मे शक्ति 'इन्द्रियपर्याप्ति' 'हेवाय छे. २०-२१. એ અભિપ્રાય કહ્યો એ ‘ સંગ્રહણીકાર ’ ના છે. પન્નવણા, જીવાભિગમ અને પ્રવચનસારાદ્ધારની વૃત્તિ વગેરે ગ્રંથામાં તે એટલા જ શબ્દો છે કે ‘ આહારમાંથી ધાતુ બન્યા પછી એમાંથી ઇન્દ્રિયા પરિણમે એવી પ્રાણીની શકિતને C • इन्द्रियपर्याप्ति 'डेवाय. ये 'धातु 'भांथी वणी, प्राणी ने शक्तिवडे उच्छ्वासने उचित सेवां', परिગુમાવી, એનુ આલમ્બન લઇ એને મૂકે એ · ઉચ્છ્વાસપર્યાપ્તિ. ’ ૨૨. " અહિ એવી શંકા ઉપસ્થિત થાય છે કે દેહ અને ઉચ્છવાસ બેઉ જ્યારે દૈહનામકર્મ ’ અને ‘ઉચ્છ્વાસનામકર્મ' થી જ સિદ્ધ થાય છે ત્યારે એ એ ધર્યાપ્તિઆવુ શુ પ્રયાજન છે? ૨૩. એ શંકાનું સમાધાન આ પ્રમાણે:-~~ આત્માએ ગ્રહણકરેલા પુગળાનુ જ દેહરૂપ પરિણામ છે એ એના ‘નામકર્મ ’ વડે સાધ્યેા છે. અને આરંભેલા અંગની સમાપ્તિ એની પર્યાસિવર્ડ સધાય છે. આમ સાધ્યભેદને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy