SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] ‘पर्याप्ति ' नुं स्वरूप । एना छ प्रकार । (६५) म्रियन्तेऽल्पायुषो लब्धपर्याप्ता इह येऽगिन्नः । तेऽपि भूत्वैव करणपर्याप्ता नान्यथा पुनः॥ १४ ॥ ___ याहारादिपुद्गलानामादानपरिणामयोः । जन्तोः पर्याप्तिनामोत्था शक्तिः पर्याप्तिरत्र सा ॥ १५ ॥ पुद्गलोपचयादेव भवेत्सा सा च षविधा । आहारांगेन्द्रियश्वासोच्छ्वासभाषामनोऽभिधाः ॥ १६ ॥ तत्रैषाहारपर्याप्तिर्ययादाय निजोचितम् । पृथक्खलरसत्वेनाहारं परिणतिं नयेत् ॥ १७ ॥ वैक्रियाहारकौदारिकांगयोग्यं यथोचितम् । तं रसीभूतमाहारं यया शक्त्या पुनर्भवी ॥ १८ ॥ रसासृग्मांसमेदोऽस्थिमजशुक्रादिधातुताम् । नयेद्यथासम्भवं सा देहपर्याप्तिरुच्यते ॥ १९ ॥ युग्मम् ॥ धातुत्वेन परिणतादाहारादिन्द्रियोचितात् । आदाय पुद्गलास्तानि यथास्थं प्रविधाय च ॥ २० ॥ લબ્ધિઅપર્યાપ્ત ” અલ્પાયુ પ્રાણીઓ મૃત્યુ પામે છે એ પણ કરણપર્યાપ્ત” થઈને જ (અર્થાત્ શરીર ઈન્દ્રિયાદિ સંપૂર્ણ સમર્થ થયા પછી જો મૃત્યુ પામે છે. ૧૪. પર્યાપ્તિ એટલે શું? પ્રાણની આહારાદિક પુળને ગ્રહણ કરવાની--અને ગ્રહણ કરીને પાછી તે પરિણુમાવવાની–જે શકિત–એનું નામ પર્યાપ્તિ. ૧૫. PAL ' पारित ' पुणगाना सययथी ४ थाय छे. ते १०ी छानी छ:-( १ ) 24tसा२पर्याप्ति, (२) शरी२५र्यास्त, ( 3 ) धन्द्रियपति , (४) श्वासोश्वासपात, (५) भाषापास्ति मने (६) मन:पर्यास्त. १६. પ્રાણી પોતાની જે શકિતવડે ઉચિત આહાર ગ્રહણ કરીને પછી એમાંથી મળ અને રસ બેઉ જૂદાં પરિણમી એ “આહારપર્યાપ્તિ.” ૧૭. પ્રાણી પિતાની જે શકિતવડે પિતાનાં વૈક્રિય, આહારક કે દારિક શરીરને ઉચિત એ આહાર લઈ, તે આહાર રસરૂપ થયે, એમાંથી રૂધિર, માંસ, મજજા, મેદ, શુક આદિ ધાતુઓ પરિણુમાવે (પરિણામરૂપે ઉત્પન્ન કરે) એ શકિતનું નામ “શરીરપર્યાપ્તિ.” ૧૮–૧૯. આમ ઈન્દ્રિયની ઉચિતતા પ્રમાણે લેવાયેલા આહારની ધાતુ બની એ ધાતુમાંથી, પુદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy